શોધખોળ કરો
Advertisement

In PICS: મુંબઈ એરપોર્ટ પર સલમાન ખાન સાથે બીજી કઈ-કઈ અભિનેત્રીઓનો થયો જમાવળો

1/10

બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર પણ એરપોર્ટ પર જોવા મળી હતી.
2/10

આ દરમિયાન શ્રદ્ધાના ચાહકો ફૂલોનો ગુલદસ્તો પણ આપતા જોવા મળ્યા હતાં.
3/10

મુંબઈ: સોમવારે સલમાન ખાન મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયો હતો. આ દરમિયાન એરપોર્ટ પર ઘણી બોલિવૂડ અભિનેત્રીઓ ક્લિક થઈ હતી જેમાં જૈકલીન, કેટરિના કૈફ, અનુષ્કા શર્મા અને શ્રદ્ધા કપૂર જેવા ઘણાં સ્ટાર્સ સામેલ હતાં.
4/10

આ દરમિયાન સલમાન ખાન સિમ્પલ બ્લેક ટી-શર્ટ અને બ્લૂ જીન્સમાં જોવા મળ્યો હતો. એરપોર્ટ પર સલમાન ખાન સાથે બોડિગાર્ડ પણ જોવા મળ્યા હતાં.
5/10

મુંબઈ એરપોર્ટ પર કૈટરિના કૈફને પણ સ્પોટ કરવામાં આવી હતી.
6/10

કેટરિના કૈફ બહુ ખુશ જોવા મળી હતી. કેટરિના કૈફ અત્યારે ફિલ્મ ઝીરોના શૂટિંગમાં વ્યસ્ત છે.
7/10

સલમાન ખાનની સાથે એરપોર્ટ પર ‘રેસ 3’ની અભિનેત્રી જૈકલિન ફર્નાડિઝ પણ જોવા મળી હતી.
8/10

આ દરમિયાન દબંગ ખાનનો બોર્ડીગાર્ડ શેરા, જૈકલીનને પણ એસ્કોર્ટ કરતો જોવા મળ્યો હતો.
9/10

અનુષ્કા આ સયમે બહુ જ કુલ અંદાજમાં જોવા મળી હતી.
10/10

અનુષ્કા શર્મા પણ સોમવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. અનુષ્કા આ સયમે બહુ જ કુલ અંદાજમાં જોવા મળી હતી.
Published at : 24 Apr 2018 12:36 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement


gujarati.abplive.com
Opinion