શોધખોળ કરો
દીપિકાએ શરૂ કરી રણવીર સાથે લગ્નની તૈયારી, આ તસવીરો છે પુરાવો
1/7

રણવીર અને દીપિકા ફિલ્મ ‘ગોલિયાં કી રાસલીલા રામલીલા’ના શૂટિંગ દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા. એક મીડિયા સાથેની વાતચીતમાં દીપિકાએ કહ્યું હતું કે, ‘જ્યારે અમે બંને સાથે હોઈએ છીએ ત્યારે કોઈની જરૂર હોતી નથી.’
2/7

‘એકબીજાની હાજરીમાં અમે શાંતિનો અનુભવ કરીએ છીએ. ક્યારેક અમાર વચ્ચે સમજદારીની વાતો થાય છે, ક્યારેક બાળકો જેવી વાતો કરીએ છીઓ તો ક્યારેય ફિલ્મી સંવાદોમાં રહેવાનું પસંદ કરીએ છીએ.’
Published at : 07 Jun 2018 09:51 AM (IST)
View More





















