શોધખોળ કરો

રામાયણના આ પાત્રમાંથી સેહવાગે લીધી હતી બેટિંગની પ્રેરણા, હવે કર્યો ખુલાસો, જાણો વિગતે

હાલ દેશમાં ચાલી રહેલા લોકડાઉનના પગલે દૂરદર્શન પરથી 80 અને 90ના દાયકારની જાણીતી ધાર્મિક સીરિયલ રામાયણનું પ્રસારણ થાય છે.

નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ તેની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. ટેસ્ટ ક્રિકેટમાં બે વખત ત્રણ બેવડી સદી ફટકારનારો સેહવાગ એક વખત પિચ પર સેટ થઈ ગયા બાદ ફરીથી તેને આઉટ કરવો સરળ નહોતો. સેહવાગની આક્રમક બેટિંગમાંથી આજના ઘણા યુવા ક્રિકેટર પ્રેરણા લે છે. પરંતુ સેહવાગે ટ્વિટર પર ખુદ તેના બેટિંગ પ્રેરણાસ્ત્રોતનો ખુલાસો કર્યો છે. હાલ દેશમાં ચાલી રહેલા લોકડાઉનના પગલે દૂરદર્શન પરથી 80 અને 90ના દાયકારની જાણીતી ધાર્મિક સીરિયલ રામાયણનું પ્રસારણ થાય છે. જેમાં હાલ ભગવાન રામ પોતાની પત્ની સીતાને લેવા લંકા પર આક્રમણ કરે છે તે એપિસોડ ચાલી રહ્યો છે. જેમાં અગંદ રાવણના દરબારમાં તેનો પગ સહેજ અમથો પણ ખસેડી બતાવાનો પડકાર ફેંકે છે. આ સીનને લઈ સેહવાગે ટ્વિટ કરીને લખ્યું, મેં તો અહીંયાથી જ મારી બેટિંગની પ્રેરણા લીધી હતી. પગ હલાવવો મુશ્કેલ જ નહીં, અશક્ય છે.... અંગદ જી રૉક્સ!  સેહવાગનું આ ટ્વિટ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. સેહવાગે 104 ટેસ્ટમાં 49.3ની એવરેજથી 8586 રન બનાવ્યા છે. જ્યારે 251 વન ડેમાં તેણે 35ની સરેરાશથી 8273 રન ફટકાર્યા છે. સેહવાગે ઈન્ટરનેશલ કરિયરમાં કુલ 38 સદી ફટકારી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget