ગૌરી ખાનને રિયલ એસ્ટેટ કંપી ACE ગ્રુપ દ્વારા બ્રાંડ એમ્બેસેડર બનાવવામાં આવી છે. ગૌરી પ્રિમિયમ રેસિડેંશિયલ પ્રોજેક્ટ માટે સિગ્નેચર ઈંટિરીયર ડિઝાઈન કરવા માટે આ કંપની સાથે જોડાઈ છે. (Pic Credit: Bottom Line Media) ગૌરીના આ અસોસિએશનની યાદગીરી માટે એક બુક તૈયાર કરવામાં આવી છે. જેમાં તેની ડઝાઈનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજે ગૌરી આ બુક લૉંચ કરવાની છે. આ તસવીરો કોર્ટ હાઉસ હોટેલમાં લેવામાં આવી છે. આગળની સ્લાઈડમાં જુઓ કિંગ ખાનના પરિવારની અન્ય તસવીરો
4/9
5/9
6/9
7/9
મુંબઈ: બોલીવુડના કિંગ ખાને હાલમાં જ એક ફેમિલી ફોટો શૂટ કરાવ્યું છે. જેમાં શાહરૂખ સાથે બાળકો સુહાના, આર્યન, અબરામ અને પત્ની ગૌરી ખાન બહુ જ સરસ લાગી રહ્યા છે.