શોધખોળ કરો
Advertisement
‘કબીર સિંહ’ શાહિદનું પોતાની ફિલ્મની આ હોટ એક્ટ્રેસ સાથે અફેર? બંને રૂમમાં ઘૂસીને દરવાજો બંધ કરતાં હોય તેવો વીડિયો વાયરલ
શાહિદ-કિયારા હાલ તેમની ફિલ્મની સફળતાથી ખુશ છે ત્યારે જ તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. તેના કારણે બંને વચ્ચે અફેર હોવાની ચર્ચા છે.
મુંબઈઃ શાહિદ કપૂર તેની પત્નિ મીરાને વફાદાર હોવાની વાતો વચ્ચે હવે તેના અફેરની ચર્ચા ચાલી રહી છે. શાહિદને કિયારા અડવાણી સાથે અફેર હોવાની ચર્ચા છે. શાહિદ અને કિયારા અડવાણીની ફિલ્મ ‘કબીર સિંહ’ બોક્સ ઓફિસ પર બ્લોકબાસ્ટર સાબિત થઇ છે.
શાહિદ-કિયારા હાલ તેમની ફિલ્મની સફળતાથી ખુશ છે ત્યારે જ તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. તેના કારણે બંને વચ્ચે અફેર હોવાની ચર્ચા છે. આ વીડિયોમાં શાહિદ-કિયારા ફોટોગ્રાફર્સને પોઝ આપે છે ત્યારે શાહિદ કંઈ કહે છે તેથી કિયારા હસવા લાગે છે.
કિયારા એ પછી રૂમની અંદર જાય છે ને શાહિદને કંઈક કહે છે તેથી શાહિદ પણ બારણું બંધ કરીને અંદર જતા રહે છે. આ વીડિયોના કારણે બંને વચ્ચે અફેર હોવાની ચર્ચા શરૂ થઈ છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ફતો થયો પછી ધૂમ મચાવી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
સુરત
બિઝનેસ
Advertisement