શોધખોળ કરો
Anjali Arora Photo: અંજલિ અરોરાએ ખુલ્લા વાળ સાથે કેમેરા સામે આપ્યા કાતિલ પોઝ
Anjali Arora Photo: સોશિયલ મીડિયા સેન્સેશન અંજલિ અરોરા હાલમાં હેડલાઈન્સમાં છે.'કચા બદામ' ગીત પર બોલ્ડ ડાન્સ કરીને રાતોરાત ફેમસ થઈ ગયેલી અંજલી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
અંજલિ અરોરા
1/6

સોશિયલ મીડિયા સ્ટાર બની ગયેલી અંજલિ અરોરાએ નાની ઉંમરમાં જ કમાણી શરૂ કરી દીધી હતી.
2/6

આ દિવસોમાં તે ભાજપના યુવા નેતા આકાશ સાંનવાલ સાથેના સંબંધોને લઈને લોકોમાં ચર્ચાનો વિષય બની છે.
Published at : 20 Dec 2024 03:20 PM (IST)
આગળ જુઓ





















