બોલીવુડ અભિનેતા શાહિદ કપૂર પત્ની મીરા સાથે અમૃતસરથી પાછો મુંબઈ આવી ગયો છે. પાછા આવ્યા પછી એરપોર્ટ પર શાહિદ અને મીરા સાથે દિકરી મીશાની પણ એક ઝલક જોવા મળી હતી.
3/6
4/6
5/6
મીશા આ રીતે જાહેરમાં પહેલી વાર ક્લિક થઈ હતી. તેણે પિંક કપડા પહેર્યા હતા. શાહિત પોતાના ઈંસ્ટાગ્રામ પર મીશાની કેટલીક તસવીરો શેર કરી છે પણ આ રીતે જાહેરમાં મીશા પહેલી વાર ક્લિક થઈ હતી. આગળ જુઓ વધુ તસવીરો
6/6
શાહિદ અને મીરા હાલમાં હોલ ઓફ ફેમ અવોર્ડઝમાં સાથે જોવા મળ્યા હતા.