શોધખોળ કરો

પાકિસ્તાનમાં એક લગ્ન સમારોહમાં મહેમાન બન્યા શત્રુઘ્ન સિંહા, લોકોએ કહ્યું- ‘દેશદ્રોહી’

શત્રુઘ્ન સિન્હા પાકિસ્તાની વેપારી અસદ અહસનના પુત્રના લગ્નમાં હાજરી આપવા માટે લાહોર પહોંચ્યા હતા. લગ્ન પ્રસંગમાં કવ્વાલી કાર્યક્રમનો પણ તેમને આનંદ ઉઠાવ્યો હતો.

નવી દિલ્હીઃ ફિલ્મ અભિનેતા અને કોંગ્રેસ નેતા શત્રુઘ્ન સિંહાની પાકિસ્તાનમાં એક લગ્ન સમારોહમાં સામેલ થયાની તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. આ લગ્નમાં તે એક મંચ પર જોવા ળ્યા હતા. તેમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. શત્રુઘ્ન સિંહાની પાકિસ્તાનમાં લગ્ન સમારોહ દરમિયાનની તસવીર સામે આવ્યા બાદ ટ્વીટર યૂઝરે અલગ અલગ રીતે પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક વ્યક્તિએ ટ્વીટ કરીને લખ્યું કે, દરેક વખતે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ નેતાઓએ આઈડિયા લેવા માટે પાકિસ્તાન જવું પડે છે. અન્ય એક યુઝરે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય તણાવ અલગ છે અને કોઈ વ્યક્તિગત રીતે કોઇને ઓળખે છે અને તે સમારોહમાં જાય છે તો તેને દેશ હિત સાથે જોડવું ન જોઈએ સમારંભમાં સુત્રુધ્ન સિન્હા પાકિસ્તાની અદાકારા રીમા ખાન સાથે જોવા મળ્યા. આ બંન્નેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, શત્રુઘ્ન સિન્હા પાકિસ્તાની વેપારી અસદ અહસનના પુત્રના લગ્નમાં હાજરી આપવા માટે લાહોર પહોંચ્યા હતા. લગ્ન પ્રસંગમાં કવ્વાલી કાર્યક્રમનો પણ તેમને આનંદ ઉઠાવ્યો હતો. નોંધનીય છે કે, શત્રુઘ્ન સિંહા લાંબા સમયથી ભાજપ સાથે રહ્યા છે. પરંતુ લોકસભા ચૂંટણી પહેલા તેમમે ભાજપ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. કોંગ્રેસેત તેને પાટલિપુત્ર લોકસભા સીટથી ટિકિટ આપી હતી. પરંતુ તેમની ભાજપના નેતા રવિશંકરની સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 

'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 

Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ તમને કરશે માલામાલ, દર મહિને 9 હજાર ફિક્સ આવક, જાણો

Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત

Embed widget