શિલ્પા હાલ ડાન્સ રિયાલિટી શો સુપર ડાંસર-2ને જજ કરી રહી છે. શોમાં તેની સાથે ગીતા કપૂર અને અનુરાગ બાસુ પણ છે.
2/5
મુંબઈઃ શિલ્પા શેટ્ટી હાલ તેના પરિવાર સાથે દુબઇમાં વેકેશન ગાળી રહી છે. તે વેકેશનના ફોટા સતત સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. સ્વીમિંગ પુલમાં શિલ્પા તેના પતિ રાજ કુન્દ્રા અને દીકરા સાથે જોવા મળી રહી છે.
3/5
હાલના દિવસોમાં શિલ્પા શેટ્ટી સિવાય બોલિવૂડના અનેક સેલેબ્સ વિદેશમાં રજા ગાળવા ઉપડી ગયા છે. જેમાં કરીના, દીશા પટની, ટાઇગર શ્રોફ, રણવીર સિંહ, દીપિકા પાદૂકોણનો પણ સમાવેશ થાય છે.
4/5
શિલ્પા ન્યૂ યર સેલિબ્રેશન માટે દુબઈમાં છે. પુત્ર સાથે શિલ્પાની તસવીર.