શોધખોળ કરો

Mukesh Ambaniના ઘરમાં ફરી ગુંજશે કિલકારીયા, પુત્રવધૂ શ્લોકા મહેતા છે પ્રેગ્નન્ટ, ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ

Akash Ambani Wife Pregnant: મુકેશ અને નીતા અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી અને પુત્રવધૂ શ્લોકા મહેતા ફરીથી માતા-પિતા બનવાના છે. હાલમાં જ શ્લોકા તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

Shloka Mehta Pregnancy: વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિઓમાંના એક મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરમાં ફરી એકવાર બાળકની કિલકારી ગુજવા જઇ રહી છે. હામુકેશ અને નીતાનો મોટો પુત્ર આકાશ અંબાણી અને તેની પત્ની શ્લોકા મહેતા ટૂંક સમયમાં ફરી માતા-પિતા બનવાના છે. હાલમાં જ શ્લોકા મહેતા તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

View this post on Instagram
 
A post shared by Celebrity Makeup Artist Puneet B Saini (@puneetbsaini)

શ્લોકા મહેતા માતા બનવા જઈ રહી છે

શ્લોકા મહેતાએ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના કલ્ચરલ સેન્ટર (NMACC) ઇવેન્ટમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરીને તેણીની બીજી ગર્ભાવસ્થાની પુષ્ટિ કરી. તેની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. શનિવારની ઇવેન્ટ માટે અભિનેત્રીએ તેના બેબી બમ્પને ટુ પીસમાં ફ્લોન્ટ કર્યો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક તસવીરમાં શ્લોકા મહેતા તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોઈ શકાય છે. આ વાતનો ખુલાસો મેકઅપ આર્ટિસ્ટ પુનીત બી સૈનીએ તેની લેટેસ્ટ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા કર્યો છે.

View this post on Instagram
 
A post shared by Celebrity Makeup Artist Puneet B Saini (@puneetbsaini)

શ્લોકા મહેતાનો લૂક

લુકની વાત કરીએ તો શ્લોકા મહેતાએ ક્રીમ કલરના સ્કર્ટ સાથે લીલા રંગનું ક્રોપ ટોપ પહેર્યું હતું. અને તેણે વાળને મિડલ પાર્ટ કરીને ત્રણ હેર એસેસરિઝ દ્વારા લુકને કમ્પ્લેટ કર્યો હતો. ઇયરિંગ્સ અને હાથમાં ફૂલ સાથે તેના ચહેરા પર મોમ ટુ બી ગ્લો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તે ખૂબ જ સુંદર લાગી રહી હતી

શ્લોકા અને આકાશનો પુત્ર

જણાવી દઈએ કે શ્લોકા મહેતા અને આકાશ અંબાણીએ વર્ષ 2019માં ધૂમધામથી લગ્ન કર્યા હતા. 10 ડિસેમ્બર 2020ના રોજશ્લોકા અને આકાશ પ્રથમ વખત માતાપિતા બન્યા. તેણે પોતાના ઘરમાં પુત્રનું સ્વાગત કર્યું હતું. તેમના પુત્રનું નામ પૃથ્વી આકાશ અંબાણી છે. મુકેશ અને નીતા દાદા-દાદી બનીને ખૂબ ખુશ હતા. થોડા દિવસો પહેલા ઈશા અંબાણી પણ બે જોડિયા બાળકોની માતા બની છે. તેમાં કોઈ શંકા નથી કે આ દિવસોમાં અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત

'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર

મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર

સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 

Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો

હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા

દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર

Embed widget