શોધખોળ કરો
'સાહો'ના સક્સેસ બાદ શ્રદ્ધા કપૂરે આ એક્શન ફિલ્મ માટે શરૂ કરી તૈયારીઓ, આ છે હીરો.......
શ્રદ્ધા કપૂરની વાત કરીએ તો હાલ બૉક્સ ઓફિસ પર તે ફેન્સને પોતાની ફિલ્મો 'સાહો' અને 'છીછોરે'થી જબરદસ્ત ઇમ્પ્રેસ કરી રહી છે

મુંબઇઃ બૉક્સ ઓફિસ પર ફિલ્મ સાહો અને છીછોરેની સક્સેસ બાદ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે પોતાની નવી ફિલ્મ 'બાગી 3' માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. બન્ને ફિલ્મો હાલમાં બૉક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે, શ્રદ્ધા કપૂરે પોતાની એક્ટિંગથી દર્શકોના દિલ જીતી લીધા છે, ત્યારે તે પોતાની નવી ફિલ્મ 'બાગી 3' માટે ટુંક સમયમાં જ શૂટિંગ શરૂ કરવાની છે.
ફિલ્મ 'બાગી'ના ત્રીજા ભાગ માટે શ્રદ્ધા કપૂરે તૈયારીઓ શરૂ કરી દીધી છે, આ વાતનુ અપડેટ તેને ખુદ આપ્યુ છે. શ્રદ્ધાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર સ્ક્રિપ્ટના ફ્રન્ટ પેજની એક તસવીર શેર કરીને લખ્યું- " 'બાગી 3'ની તૈયારીઓ, ટુંક સમયમાં શૂટિંગ શરૂ થશે."
ફિલ્મના ત્રીજા ભાગને અહેમદ ખાન ડાયરેક્ટ કરશે અને ફિલ્મમાં ફરી એકવાર ટાઇગર શ્રોફ જોવા મળશે. આ પહેલાના બન્ને ભાગમાં ટાઇગરે દમદાર એક્ટિંગ કરીને ફેન્સના દિલ જીતી લીધા છે.
ફિલ્મ 'બાગી'ના ત્રીજા ભાગ માટે શ્રદ્ધા કપૂરે તૈયારીઓ શરૂ કરી દીધી છે, આ વાતનુ અપડેટ તેને ખુદ આપ્યુ છે. શ્રદ્ધાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર સ્ક્રિપ્ટના ફ્રન્ટ પેજની એક તસવીર શેર કરીને લખ્યું- " 'બાગી 3'ની તૈયારીઓ, ટુંક સમયમાં શૂટિંગ શરૂ થશે."
ફિલ્મના ત્રીજા ભાગને અહેમદ ખાન ડાયરેક્ટ કરશે અને ફિલ્મમાં ફરી એકવાર ટાઇગર શ્રોફ જોવા મળશે. આ પહેલાના બન્ને ભાગમાં ટાઇગરે દમદાર એક્ટિંગ કરીને ફેન્સના દિલ જીતી લીધા છે. શ્રદ્ધા કપૂરની વાત કરીએ તો હાલ બૉક્સ ઓફિસ પર તે ફેન્સને પોતાની ફિલ્મો 'સાહો' અને 'છીછોરે'થી જબરદસ્ત ઇમ્પ્રેસ કરી રહી છે.View this post on Instagram
વધુ વાંચો