શોધખોળ કરો

Photos: 42 વર્ષની ઉંમરે એક્ટ્રેસનો હૉટ અવતાર, બ્લૂ બ્લેઝર અને શૉર્ટ પેન્ટમાં શેર કરી તસવીરો..........

હાલમાં ઇન્ટરનેટ જ શ્વેતા તિવારીની જે તસવીરો વાયરલ થઇ રહી છે, તેમાં તે શૉર્ટ પેન્ટની સાથે ક્રૉપ ટૉપ અને તેના પર બ્લૂ બ્લેઝર પહેરીને દેખાઇ રહી છે.  

Shweta Tiwari Photos: ટીવીથી લઇન ભોજપુરી અને બૉલીવુડ સુધી સફર કરનારી એક્ટ્રેસ શ્વેતા તિવારી આજકાલ સોશ્યલ મીડિયા પર ફેન્સની વચ્ચે ખુબ ચર્ચામાં છે.તેના વીડિયો અને તસવીરો ઘડીમાં ઇન્ટરનેટ પર વાયરલ થઇ જાય છે. ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો આગવો સિસ્કો જમાવી ચૂકેલી એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari) ફરી એકવાર પોતાની હૉટનેસને લઇને ચર્ચામાં છે. તેને તાજેતરમાં જ 'મેં હૂં અપરાજિતા'ની સાથે નાના પડદા પર વાપસી કરી છે. શ્વેતા તિવારીના આ શૉને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે, માં ના રૉલને તે પડદા પર સારી રીતે નિભાવી રહી છે. 

હાલમાં ઇન્ટરનેટ જ શ્વેતા તિવારીની જે તસવીરો વાયરલ થઇ રહી છે, તેમાં તે શૉર્ટ પેન્ટની સાથે ક્રૉપ ટૉપ અને તેના પર બ્લૂ બ્લેઝર પહેરીને દેખાઇ રહી છે.  

View this post on Instagram
 
A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

42 વર્ષીય એક્ટ્રેસ શ્વેતા તિવારી બિગ બૉસ સિઝન 4ની વિજેતા રહી છે, આ ઉપરાંત તેને તમામ ટીવી શૉ, ભોજપુરી અને બૉલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. 'મદહોશી' ફિલ્મથી શ્વેતા તિવારીએ બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ, જોકે આ ઇન્ડસ્ટ્રીમાં તેને ખાસ ઓળખ ના મળી શકી.  

View this post on Instagram
 
A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

ઉલ્લેખનીય છે કે, શ્વેતા તિવારીએ જાણીતી ટીવી સીરિયલ 'કસૌટી જિંદગી કી' થી ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. 'કસૌટી જિંદગી કી' સીરિયલથી શ્વેતા તિવારીને ઘરે ઘરે લોકપ્રિયતા મળી હતી. 42 વર્ષીય એક્ટ્રેસ શ્વેતા હાલમાં બે દીકરીઓના માં છે, શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી હવે બૉલીવુડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. પલક તિવારી સલમાન ખાની ફિલ્મ 'કિસી કા ભાઇ કિસી કી જાન'માં દેખાશે. 

View this post on Instagram
 
A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

View this post on Instagram
 
A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

View this post on Instagram
 
A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

View this post on Instagram
 
A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

View this post on Instagram
 
A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

View this post on Instagram
 
A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

View this post on Instagram
 
A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય

IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો

Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરોRajkot: વન નેશન વન ઈલેક્શન બિલને લઈને લોકસભામાં શું થઈ કાર્યવાહી?, જુઓ વિપક્ષનું રિએક્શનDwarka: તાંત્રિક વિધીના નામે સીગરાનું અપહરણ કરનારા ઝડપાયા, બન્ને નરાધમોની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ

'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત

Launched: લૉન્ચ થયો Poco નો સસ્તો પણ ધાંસૂ સ્માર્ટફોન, જાણો ફિચર્સ અને કિંમત

Embed widget