શોધખોળ કરો

આ Rare બીમારીનો શિકાર થઇ સિંગર અલ્કા યાજ્ઞિક, સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા આપી જાણકારી

90 ના દાયકાની પ્રખ્યાત ગાયિકા, અલ્કા યાજ્ઞિકે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે, રેર સેન્સરી હિયરિંગ લોસ  શિકાર બની છે, જાણીએ આ બીમારીના લક્ષણો અને કારણો

Rare Sensory Hearing Loss :પ્રખ્યાત બોલિવૂડ સિંગર અલ્કા યાજ્ઞિકે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તે રેર સેન્સરી હિયરિંગ લોસનો શિકાર બની છે. સિંગરે ગઈ કાલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી હતી. આ સ્થિતિને સેન્સોરિનરલ હિયરિંગ લોસ (SNHL) તરીકે ઓળખવામાં આવે છે જેમાં વ્યક્તિની સાંભળવાની ક્ષમતાને અસર થાય છે. જાણી આ રોગ વિશે

90 ના દાયકાની પ્રખ્યાત ગાયિકા, અલ્કા યાજ્ઞિકે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે, રેર સેન્સરી હિયરિંગ લોસ  શિકાર બની છે. તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને આ અંગેની માહિતી આપી હતી. તેમની પોસ્ટ અનુસાર, અચાનક વાઈરલ એટેકને કારણે, તે સેન્સોરિનરલ હિયરિંગ લોસ (SNHL) નો શિકાર બન્યો, જેના કારણે તેણે તેની સાંભળવાની શક્તિ ગુમાવી છે. આવી સ્થિતિમાં, આજે આ લેખમાં આપણે જાણીશું કે, આ દુર્લભ સ્થિતિ શું છે, જેના કારણે ગાયિકા અલકા યાજ્ઞિક પીડાય છે.

શું સેંસોરિન્યૂરલ હિયરિંગ લોસ

સેન્સોરિનરલ હિયરિંગ લોસ પ્રાકૃતિક સમસ્યા છે, જે સામાન્ય રીતે વૃદ્ધત્વને કારણે થાય છે. જો કે, મોટા અવાજોના સંપર્કમાં આવવાથી તમારા  ઇન્ટરનલ ઇઅર  અથવા ઓડિટરી નર્વને સ્થાયી  કાયમી નુકસાન થઈ શકે છે.

સેન્સોરિનરલ હિયરિંગ લોસ (SNHL) તમારા ઇન્ટરનલ ઇઅર અથવા ઓડિટરી નર્વના સ્ટ્રક્ચરના  નુકસાન થવાને કારણે થાય છે. તે પુખ્ત વયના લોકોમાં 90% થી         વધુ હિયરિંગનું  કારણ બને છે. આ સમસ્યા સામાન્ય રીતે મોટા અવાજ, આનુવંશિક પરિબળો અથવા ઉંમર વધાવથી  થઈ શકે છે.

શું ખતરનાક છે આ બીમારી

સેન્સોરિનરલ હિયરિંગ લોસ  એ ખતરનાક અથવા જીવલેણ રોગ નથી, પરંતુ જો યોગ્ય રીતે સંચાલિત ન કરવામાં આવે તો તે તમારી વાતચીત કરવાની ક્ષમતાને અવરોધે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ આ રોગના કારણો, લક્ષણો -

  • અવાજ બેસી જવો
  • ઊંચો અવાજ સાંભળવામાં પરેશાની થવી
  • ચક્કર અથવા બેલેન્સ રાખવામાં  સમસ્યાઓ
  • અવાજો સાંભળાવવા પણ સમજાવું નહિ
  • આસપાસ અવાજ હોય ​​ત્યારે સાંભળવામાં તકલીફ થાય છે.

આ  રોગના કારણો

નીચે આપેલા બધા જ કારણો અચાનક બહેરાશના કારણો બની શકે છે.

  • કાનમાં ઇન્ફેકશન
  • માથાના ભાગમાં ઇજા
  • ઓટો ઇમ્યૂન ડિસીઝ
  • મેનિયર્સ ડીજી
  • દવાઓનું રિએકશન
  • સર્ક્યુલેશન સંબંધિત સમસ્યા

બચાવ માટે શું કરશો

  • તમારા હેડફોનનું વોલ્યુમ 60 ટકાથી નીચે રાખો.
  • આસપાસ જોરથી અવાજ આવે ત્યારે ઈયરપ્લગ પહેરો.
  • તમારી શ્રવણ પરીક્ષણ નિયમિતપણે કરાવો.
  • કોઈપણ નવી દવા શરૂ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
Happy new year 2025: અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Happy New Year 2025: ગુજરાત-દેશ અને દુનિયામાં આતશબાજી સાથે નવા વર્ષ 2025નું જોરદાર સ્વાગતHun To Bolish : હું તો બોલીશ : નગર નહીં 'નર્ક' પાલિકા!Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગઈ મારી જમીન?Bhavnagar Police : આગચંપી અને તોડફોડ કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
Happy new year 2025: અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 
બજારમાં આવવાની હતી કેન્સર-ડાયાબિટીસની નકલી દવા, CDSCOએ 6.6 કરોડની ફેક મેડિસિન કરી જપ્ત 
બજારમાં આવવાની હતી કેન્સર-ડાયાબિટીસની નકલી દવા, CDSCOએ 6.6 કરોડની ફેક મેડિસિન કરી જપ્ત 
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
Embed widget