નેહાએ લડકી કર ગઇ ચુલ , કાલા ચશ્મા , સની-સની સહિતના અનેક હિટ ગીતો ગાયા છે
2/4
તે ઉપરાંત ટેડી ડેના દિવસ પણ બન્નેએ સાથે ફોટો શેર કર્યો હતો જે સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. હિમાંશુ અને નેહા કક્કડના સાથે ફોટો જોઈને હવે બોલિવૂડમાં તે બંનેના અફેરની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
3/4
મળતી માહિતી મુજબ નેહા કક્ક્ડ બોલિવૂડ એક્ટર હિમાંશુ કોહલીને ડેટ કરી રહી છે. નેહાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હિમાંશુ સાથેના અનેક ફોટો શેયર કર્યા છે. કિસ ડેના દિવસે ગાલ પર કિસ કરતો ફોટો શેયર કર્યો હતો.
4/4
નવી દિલ્હીઃ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીને ચાલુ વર્ષે વધુ એક કપલ મળી શકે છે. જાણીતી ગાયક નેહા કક્કડ હાલમાં એક બોલીવુડ એક્ટરને ડેટ કરતી હોવાની ચર્ચા છે.