શોધખોળ કરો
સી ફૂડ ખાવાને કારણે હોસ્પિટલમાં દાખલ થયો આ ગાયક, ગંભીર બીમારીને કારણે થઈ ગઈ આવી હાલત
1/4

તેણે લખ્યું છે કે, ‘તમારા બધાના પ્રેમ માટે આભાર. આનાથી આપણને એક શીખવા મળે છે કે ક્યારેય પણ કોઇપણ પ્રકારની એલર્જીને નજરઅંદાજ ના કરવી જોઇએ. મારા કેસમાં મને સી ફૂડનાં કારણે એલર્જી થઇ છે.
2/4

મુંબઈઃ બોલિવૂડના જાણીતા ગાયક હાલમાં એક ગંભીર બિમરીનો સામનો કરી રહ્યા છે. સ્કીન એલર્જી થયા બાદ મુંબઈની નાણાવટી હોસ્પિટલના આઈસીયૂમાં ગાયક સોનૂ નિગમને દાખલ કરવામાં આવ્યો છે. સોનૂ નિગમે ખુદ સોશિયલ મીડિયા પર પોતાની તસવીર શેર કરીને બીમારી વિશે જણાવ્યું છે.
Published at : 07 Feb 2019 02:42 PM (IST)
Tags :
Sonu NigamView More




















