શોધખોળ કરો

આ 5 સ્ટાર કિડ્સની જૂની તસવીરો જોઈ તમે દંગ રહી જશો

જૂની તસવીરો જોશો તો દંગ રહી જશો, કારણ કે ફિલ્મોમાં આવતા પહેલા તમામ સ્ટાર કિડ ખૂબ જ અલગ દેખાતા હતા.

મુંબઈ:  ઘણા વર્ષોથી બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં સ્ટાર કિડ્સનો દબદબો છે, જ્યાં એક તરફ સારા અલી ખાન, જાહ્નવી કપૂર અને અનન્યા પાંડે જેવા સ્ટાર કિડ્સ ફિલ્મોમાં ડેબ્યૂ કરી ચૂક્યા છે તો બીજી તરફ ઘણા સ્ટાર કિડ બોલીવૂડમાં પોતાનું કરીયર શરૂ કરવાની તૈયારીમાં છે. હવે એવામાં જો તમે આ બધાની જૂની તસવીરો જોશો તો દંગ રહી જશો, કારણ કે ફિલ્મોમાં આવતા પહેલા તમામ સ્ટાર કિડ ખૂબ જ અલગ દેખાતા હતા. આજની સ્ટોરીમાં અમે તમને બોલીવૂડના કેટલાક સ્ટારની પહેલાની અને અત્યારની તસવીર બતાવીએ. આ 5 સ્ટાર કિડ્સની જૂની તસવીરો જોઈ તમે દંગ રહી જશો સારા અલી ખાન- સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દિકરી સારા અલી ખાન જેણે સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ કેદારનાથથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આજે પોતાની સ્ટાઈલથી જાણીતા સારા ક્યારેક પોતાના ભારે વજનના કારણે પરેશાન હતી. આ 5 સ્ટાર કિડ્સની જૂની તસવીરો જોઈ તમે દંગ રહી જશો આલિયા ભટ્ટ- કરણ જોહરની ફિલ્મ સ્ટૂડન્ટ ઓફ ધ યરથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરનારી આલિયા ભટ્ટની જૂની તસવીર જોઈ તમે દંગ રહી જશો. આ 5 સ્ટાર કિડ્સની જૂની તસવીરો જોઈ તમે દંગ રહી જશો સોનાક્ષી સિન્હા- સુપરસ્ટાર શત્રુઘન સિન્હાની દિકરી સોનાક્ષી સિન્હાનો લૂક પણ પહેલા કરતા ઘણો બદલાઈ ગયો છે. સોનાક્ષી સિન્હાએ સલમાન ખાન સાથે ફિલ્મ દબંગથી બોલીવૂડમાં પોતાના કરીયરની શરૂઆત કરી હતી. આ 5 સ્ટાર કિડ્સની જૂની તસવીરો જોઈ તમે દંગ રહી જશો જાહ્નવી કપૂર- શ્રીદેવી અને બોની કપૂરની દિકરી જાહ્નવી કપૂરે ફિલ્મ ધડકથી પોતાનું ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મોમાં આવતા પહેલા જાહ્નવીનો લૂક અત્યાર કરતા ખૂબ જ અલગ હતો. આ 5 સ્ટાર કિડ્સની જૂની તસવીરો જોઈ તમે દંગ રહી જશો સોનમ કપૂર- અનિલ કપૂરની દિકરી સોનમ કપૂરે સંજય લીલા ભણસાલીની ફિલ્મ સાંવરિયાથી રણબીર કપૂર સાથે ફિલ્મોમાં શાનદાર શરૂઆત કરી હતી. આજે એક ફેશન આઈકોન તરીકે જાણીતી સોનમની જૂની તસવીર જોઈ તમે હેરાન રહી જશો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા

GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ

'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો

GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident: દારુ ઢીંચીને ટ્રકચાલકે એક્ટિવાને કચેડી નાંખી, બેના મોત | Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
Australia Playing XI: બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11 જાહેર, ટ્રેવિસ હેડને લઇને આવ્યું મોટું અપડેટ

ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા

Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 

Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 

Embed widget