શોધખોળ કરો
એક સમયે સોનમ કપૂરે ઐશ્વર્યાને Aunty કહી હતી, હવે ફોન કરીને આમ કર્યું...
1/6

જોકે, વર્ષ 2016માં કાંસ ફેસ્ટિવલ પર એશ તેના લિપસ્ટિક શેડના કારણે ટ્રોલ થઈ હતી. આ સમયે સોનમે કહ્યું હતું કે ફેશન અને મેકઅપ એટલા માટે કરાય છે કે જેથી લોકો તેની ચર્ચા કરે. મને લાગે છે કે તે (ઐશ્વર્યા રાય બચ્ચન) ચર્ચામાં રહેવા માગે છે. જોકે, ઐશ્વર્યાએ કહ્યું કે તેણે અગાઉથી આ અંગે કશું નક્કી નહોતું કર્યું.
2/6

ઐશ અને સોનમ વચ્ચે વર્ષ 2012માં સમાધાન થયું હતું. એ વર્ષે સોનમ અને અભિષેક ન્યુઝીલેન્ડમાં શૂટિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન એશ પણ તેના પતિ અભિષેક સાથે સેટ પર હતી. રિપોર્ટ્સ મુજબ આ દરમિયાન બન્ને વચ્ચે સમાધાન થયું હતું.
Published at : 07 May 2018 07:45 AM (IST)
View More





















