શોધખોળ કરો
સાડી સાથે શર્ટ પહેરી ફિલ્મ 'વીરે દી વેડિંગ'ના પ્રમોશનમાં પહોંચી સોનમ કપૂર, જુઓ તસવીરો
1/6

ફિલ્મની રિલીઝ પહેલા વીરે દી વેડિંગનું ટ્રેલર અને ગીત વાયરલ થઈ રહ્યા છે.
2/6

શિખા તલસાનિયા વ્હાઈટ ડ્રેસમાં પ્રમોશનમાં પહોંચી. આ ફિલ્મને રિયા કપૂર અને એકતા કપૂરે પ્રોડ્યૂસ કરી છે.
Published at : 25 May 2018 03:57 PM (IST)
View More



















