શોધખોળ કરો

Captain Miller BO Collection Day 2: ધનુષની કપ્ટેને કરી જબરદસ્ત કમાણી, માત્ર દિવસમાં કર્યું જબરદસ્ત કલેકશન

Captain Miller BO Collection Day 2: ધનુષની કેપ્ટન મિલર હાલ ચર્ચામાં છે. ચાહકોએ ફિલ્મને સારો પ્રતિસાદ આપ્યો છે. આવો જાણીએ બે દિવસમાં ફિલ્મે કેટલી કમાણી કરી.

Captain Miller BO Collection Day 2:12 જાન્યુઆરીએ સાઉથથી લઈને બોલિવૂડમાં એક સાથે ઘણી ફિલ્મો રિલીઝ થઈ. મેરી ક્રિસમસ, હનુમાન, ગુંટુર કારમ, અયલાન અને કેપ્ટન મિલર જેવી ફિલ્મો રિલીઝ થઈ. તમામ ફિલ્મોને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમિયાન ચાહકોમાં અભિનેતા ધનુષનો ક્રેઝ પણ જોવા મળી રહ્યો છે. તેની ફિલ્મ કેપ્ટન મિલર ચર્ચામાં છે.

ધનુષની ફિલ્મ કેપ્ટન મિલર પણ ચર્ચામાં છે. આ ફિલ્મનું નિર્દેશન અરુણ માથેશ્વરન દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ સારું પ્રદર્શન કરી રહી છે. ફિલ્મની કમાણી જાણવા ચાહકો આતુર છે. ફિલ્મમાં ધનુષની શાનદાર એક્ટિંગના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે.

ફિલ્મે કેટલી કમાણી કરી?

Sacnilk અનુસાર, જો આપણે કેપ્ટન મિલરના બોક્સ ઓફિસ કલેક્શન વિશે વાત કરીએ તો, ફિલ્મે પહેલા દિવસે લગભગ 8.7 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા દિવસની કમાણીની વાત કરીએ તો તેમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે, જો કે, ફિલ્મ બોક્સ ઓફિસ પર મજબૂત રીતે સ્થાપિત છે અને આશા છે કે આગામી દિવસોમાં પણ ફિલ્મ સારી કમાણી કરશે. ફિલ્મ બીજા દિવસે 6.7ની કમાણી કરી શકે છે. જે બાદ ફિલ્મનું કુલ કલેક્શન 15.4 કરોડ થઈ જશે.જો કે ફિલ્મના કલેક્શનને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર આંકડા સામે આવ્યા નથી.

ફિલ્મના સ્ટારકાસ્ટ?

આ એક એક્શન ફિલ્મ છે. ધનુષ ઉપરાંત આ ફિલ્મમાં પ્રિયંકા મોહન, શિવ રાજકુમાર, નિવેદિતા સતીશ જેવા સ્ટાર્સ છે. કેપ્ટન મિલરને વિશ્વભરમાં 1600 થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે. કેપ્ટન મિલર સત્ય જ્યોતિ ફિલ્મ્સ દ્વારા નિર્મિત છે. આ ફિલ્મમાં જીવી પ્રકાશ કુમારનું સંગીત છે.                                                                                                     

શું છે ફિલ્મની વાર્તા?

કૅપ્ટન મિલર ફિલ્મની વાર્તા 1930ના દાયકા પર આધારિત છે. ફિલ્મમાં ધનુષના પાત્રનું નામ કેપ્ટન મિલર છે. જે બળવાખોર નેતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
Embed widget