શોધખોળ કરો

દુબઈ જતા પહેલા બીમાર હતી શ્રીદેવી, બાળપણની ફ્રેન્ડે કર્યો ખુલાસો

1/4
 પિંકી રેડ્ડીએ મિડ-ડેને જણાવ્યું, મેં એર બહેન ખોઈ છે. અમે ભાંગી ગયા છીએ. પિંકી રેડ્ડીએ શ્રીદેવીના મોતના કારણો પર લગાવવામાં આવતી અટકળો પર પણ નારાજગી વ્યક્ત કરી. તેણે કહ્યું કે, તે એ વાતથી ખૂબ જ નારાજ છે કે લોકો શ્રીદેવીના મોતને મજાક બનાવી રહ્યા છે.

2/4
 દુબઈ જતા પહેલા શ્રીદેવીની તબીયત સારી ન હતી. એ વાત તેની ભાળપણની મિત્રએ જણાવી છે. મીડિયા અહેવાલ અનુસાર, શ્રીદેવીની બાળપણની મિત્ર પિન્કી રેન્ડ્ડીએ ખુલાસો કર્યો છે કે દુબઈ જતા પહેલા તે બીમાર હતા.

3/4
 જે દિવસે શ્રીદેવી દુબઈ જવા માટે રવાના થઈ હતી તે દિવસે તેણે પિંકીને ફોન કર્યો હતો અને બન્ને વચ્ચે લાંબી વાતચીત થઈ. આ વાતચીતમાં શ્રીદેવીએ જણાવ્યું હતું કે તેને તાવ હતો. માટે તે એન્ટીબાયોટિક્સ પણ લઈ રહી હતી. ખૂબ જ થાક અનુભવી રહી હતી. પરંતુ સંબંધીના લગ્ન હોવાને કારણે તેને દુબઈ જવુ પડ્યુ.

4/4
નવી દિલ્હીઃ શ્રીદેવીના અચાનક નિધન પર બધા દુખી છે. તેનું પાર્થિવ શરીર દુબઈથી મુંબઈ આગી ગયો છે અને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. બધા તેને જોઈને વિનમ્ર શ્રદ્ધાંજલી આપવા માટે બેચેન છે. પરંતુ હવે એવા અહેવાલ મળી રહ્યા છે કે દુબઈ જતા પહેલા શ્રીદેવી ખૂબ જ બીમાર હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક

ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ

Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી

Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર

કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો

Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત

Embed widget