શોધખોળ કરો

'સુશાંતની મેનેજર દિશા પર પાર્ટીમાં ચાર જણે કરેલો ગેંગ રેપ', કોણે કર્યો આ દાવો ? દિશાનાં માતા-પિતાએ શું કહ્યું ?

સાક્ષીએ કહ્યું, અવાજ ન સંભળાય તે માટે પાર્ટીમાં લાઉડ સ્પીકર વગાડવામાં આવ્યું.

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત અને તેની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મોત વચ્ચે 5 દિવસનું અંતર હતું. લોકોનું માનવું છે કે બંનેના મોતમાં કોઈ સંબંધ છે. જે લોકો દિશાને વર્ષોથી ઓળખતા હતા તેમને વિશ્વાસ નથી થઈ રહ્યો કે દિશા આ પ્રકારે તેની જિંદગીનો અંત આણશે. આ સિદ્ધાંત સુશાંત સિંહ રાજપૂત કેસમાં પણ લોકો માની રહ્યા છે. જોકે, ડોક્ટર્સ તેને માનસિક બીમારી સાથે જોડી રહ્યા છે. જોકે બંને કેસમાં અનેક વિવાદિત થિયરી ફરી રહી છે. સાક્ષીએ કહ્યું કે, દિશા સાલિયાન પર 8 જૂન, 2020ના રોજ મલાડ સ્થિત ફ્લેટમાં બળાત્કાર થયો છે. આ કથિત પ્રત્યક્ષદર્શીએ એક ટીવી ચેનલને જણાવ્યું કે, તે એકટર પણ છે અને મલાડવાળા ફ્લેટ પર રાતે 9 થી 9.30 વાગ્યા વચ્ચે પહોંચ્યા હતા. તેણે ચેનલને જણાવ્યું કે, એક કલાક સુધી તો પાર્ટી સારી રીતે ચાલતી હતી પરંતુ તે બાદ થોડી શંકા હતી. કેટલાક લોકોને છોડીને દિશા સહિત બાકીના લોકો બે બેડરૂમમાં જતા રહ્યા અને અંદરથી લોક લગાવી દીધું. પછી જે થયું તેની કલ્પના પણ નહોતી. સાક્ષીએ કહ્યું, અવાજ ન સંભળાય તે માટે પાર્ટીમાં લાઉડ સ્પીકર વગાડવામાં આવ્યું. હું માસ્ટર બેડરૂમમાં બંધ હતો, જ્યારે રોહન રાય અને તેની મંગેતર દિશા બીજા રૂમમાં હતા. થોડીવાર બાદ આ લોકોને બહાર કાઢી મુકવામાં આવ્યા. હું તપાસ એજન્સી સમક્ષ નિવેદન નોંધાવવા તૈયાર છું. પ્રત્યક્ષદર્શીએ કહ્યું, દિશાના શબને જોયા બાદ રોહન રાય અને તેના મિત્રો બાંદા રેલવે સ્ટેશન તરફ ભાગ્યા અને તેમના ઘરે જતી પહેલી ટ્રેન પકડીને જતા રહ્યા હતા. જો પોલીસ ઈચ્છે તો રેલવે સ્ટેશનના સીસીટીવી ચેક કરી શકે છે. દિશાના મોતને લઈ જે થિયરી આપવામાં આવી રહી હતી તેને લઈ સુશાંત સિંહ જાણવા માંગતો હતો કે તેની મેજેનર સાથે શું થયું હતું. આ કારણે તે દુખી હતો. પોતાના મિત્રોને કોલ કરીને હત્યા થવાની શંકા વ્યક્ત કરી હતી. દિશાના માતા-પિતાએ કહ્યું, દિશાને પૈસાની કે અન્ય કોઈ સમસ્યા નહોતી. સુશાંતની જેમ તેની પાસેથી કોઈ નોટ મળી નથી. આ રહસ્ય પરથી પડદો ઉંચકાવવો જોઈએ. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર
અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર

વિડિઓઝ

Ambalal Patel Announcement: અંબાલાલની આજથી નહીં જોવા મળે આગાહી, જુઓ શું કરી મોટી જાહેરાત?
Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 
Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 
લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી બની યાસ્તિકા ભાટિયા, કહ્યું- પિક્ચર અભી બાકી હૈ
લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી બની યાસ્તિકા ભાટિયા, કહ્યું- પિક્ચર અભી બાકી હૈ
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 
જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 
ઈરાનનો અમેરિકાના ઠેકાણાઓ પર ઘાતક હુમલો, બહેરીન,કુવૈત અને જોર્ડનના આકાશમાં ઉઠી અગનજ્વાળાઓ,ધ્રુજી ઉઠ્યું મિડલ ઈસ્ટ
ઈરાનનો અમેરિકાના ઠેકાણાઓ પર ઘાતક હુમલો, બહેરીન,કુવૈત અને જોર્ડનના આકાશમાં ઉઠી અગનજ્વાળાઓ,ધ્રુજી ઉઠ્યું મિડલ ઈસ્ટ
Rajasthan: ચોમાસામાં જન્નત બની જાય છે રાજસ્થાન, વરસાદની ઋતુમાં જરૂર મુલાકાત લો આ સુંદર જગ્યાઓની
Rajasthan: ચોમાસામાં જન્નત બની જાય છે રાજસ્થાન, વરસાદની ઋતુમાં જરૂર મુલાકાત લો આ સુંદર જગ્યાઓની
Embed widget