શોધખોળ કરો

અજય દેવગનની ઓનસ્ક્રીન દીકરીએ પૂલમાં આપ્યા બૉલ્ડ પૉઝ, પતિ સાથે રોમાન્સ કરતી તસવીરો વાયરલ

ઇશિતા દત્તાએ અજય દેવગનની સુપરહિટ ફિલ્મ દ્રશ્યમથી ખુબ ચર્ચા જગાવી હતી. આ ફિલ્મમાં ઇશિતા દત્તાએ અજયની દીકરીની ભૂમિકા નિભાવી હતી.

Ishita Dutta : બૉલીવુડ એક્ટ્રેસ ઇશિતા દત્તા (Ishita Dutta) સોશ્યલ મીડિયા પર ખુબ સમય વિતાવે છે. આ બધાની વચ્ચે તાજેતરમાં જ તેનો પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે પોતાના પતિ વસ્તલ સેઠ (Vatsal Seth) સાથે તપતી ગરમીથી છુટકારો મેળવવા માટે સ્વીમિંગ પૂલમાં મજા લેતી દેખાઇ રહી છે. આ તસવીરોમાં તમે જોઇ શકો છો કે પર્પલ બિકીની અને સનગ્લાસીસમાં ઇશિતા દત્તાનો લૂક એકદમ હૉટ લાગી રહ્યો છે. સાથે જ ઇશિતા દત્તા વસ્તલ સાથે રોમેન્ટિક થવામાં પણ પાછળ નથી હટી રહી. તેની અદાઓમાં હૉટનેસ ઝળકી રહી છે. 

ઇશિતા દત્તા અને વસ્તલ સેટની આ તસવીરોને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે, અને તેની આ તસવીર પર જબરદસ્ત લાઇક અને કૉમેન્ટ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે બૉલીવુડના ક્યૂટ કપલની જોડીમાં ઇશિતા દત્તા અને વત્સલનુ નામ પણ સામેલ છે. ઇશિતા દત્તાએ અજય દેવગનની સુપરહિટ ફિલ્મ દ્રશ્યમથી ખુબ ચર્ચા જગાવી હતી. આ ફિલ્મમાં ઇશિતા દત્તાએ અજયની દીકરીની ભૂમિકા નિભાવી હતી. સાથે જ ઇશિતા દત્તાની એક્ટિંગને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં હતા.

View this post on Instagram
 
A post shared by Ishita Dutta Sheth (@ishidutta)

ઇશિતા દત્તા અને વત્સલની લવ સ્ટૉરી ખુબ જુની છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન ઇશિતાએ બતાવ્યુ હતુ કે તેની વત્સલ સાથે મુલાકાત ફિલ્મ બાઝીગરના સેટ પર થઇ હતી. ત્યારબાદ બન્ને વચ્ચે નજદીયાં વધવા લાગી હતી. 

View this post on Instagram
 
A post shared by Ishita Dutta Sheth (@ishidutta)

વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ ઇશિતા દત્તાએ વર્ષ 2017 માં બૉલીવુડ (Bollywood) એક્ટર વત્સલ સાથે લગ્ન કરી લીધા. ઉલ્લેખનીય છે કે આ એજ વત્સલ સેઠ છે જેને ફિલ્મ ટાર્ઝન ધ વન્ડર કારમાં લીડ રૉલ પ્લે કર્યો હતો.

View this post on Instagram
 
A post shared by Ishita Dutta Sheth (@ishidutta)

View this post on Instagram
 
A post shared by Ishita Dutta Sheth (@ishidutta)

View this post on Instagram
 
A post shared by Ishita Dutta Sheth (@ishidutta)

View this post on Instagram
 
A post shared by Ishita Dutta Sheth (@ishidutta)

View this post on Instagram
 
A post shared by Ishita Dutta Sheth (@ishidutta)

View this post on Instagram
 
A post shared by Ishita Dutta Sheth (@ishidutta)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું

પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ

હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ

HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'

જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ

ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?

છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ

Embed widget