શોધખોળ કરો
ગુજરાતમાં ‘પદ્માવત’ ફિલ્મ બતાવશે એ થીયેટરને આગ લગાડી સળગાવી દઈશું, જાણો કોણે આપી ધમકી
1/5

2/5

કરણી સેનાનું કહેવું છે કે, ગુજરાતમાં જે થિયેટર આ ફિલ્મ પ્રદર્શિત કરતે તેને સળગાવી દેવામાં આવશે તેવી ચીમકી આપતા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રમુખ રાજ શેખાવતે ફિલ્મ પર રાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધ લગાવવાની માગ કરી હતી.
Published at : 03 Jan 2018 11:01 AM (IST)
Tags :
Karni SenaView More





















