શોધખોળ કરો
વિરાટ કોહલીની ફિલ્મ ‘મેચ ઓફ લાઈફ’નું પોસ્ટર આવ્યું સામે, જાણો કોણ છે હિરોઈન....
1/3

ફિલ્મનું ડાયરેક્શન સલીમ ખાન કરી રહ્યા છે. આ ફિલ્મને લઈને જનતાનો રિસ્પોન્સ કેવો રહશે તે તો આવનારો સમય જ બતાવશે પણ એટલું જરૂર છે કે વિરાટ કોહલીનો ડુપ્લિકેટ હોવાના કારણે અમિતને ફિલ્મ માટે સારી પબ્લિસિટી મળી રહી છે ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ સુધીમાં શરૂ થઈ જશે.
2/3

સોશિયલ મીડિયા સનસની બની ગયેલો અમિત હવે વિશાલ મહેતાની ફિલમાં જોવા મળશે. ફિલ્મ આગામી વર્ષે ફેબ્રુઆરી કે માર્ચમાં રિલીઝ થશે. ફિલ્મના પોસ્ટરમાં અમિત મિશ્રા ટીમ ઇન્ડિયાની જર્સીમાં જોવા મળે છે અને વિરાટના અંદાજમાં શોટ લગાવતો જોવા મળે છે. આ ફિલ્મમાં અમિષા પટેલ, શક્તિ કપુર અને રાજપાલ યાદવ પણ જોવા મળશે.
Published at : 27 Jun 2018 02:47 PM (IST)
View More





















