શોધખોળ કરો

વધુ એક સ્ટાર કિડ બોલિવૂડમાં મચાવશે ધૂમ, આ ફિલ્મથી કરશે ડેબ્યૂ

1/4
 અમુક દિવસ પહેલા અહાન શેટ્ટી વિશે વાત કરતા સુનીલ શેટ્ટીએ જણાવ્યું હતું કે,‘અહાન એક્ટિંગ મામલે મારા કરતા વધુ સારો છે. આ કારણે હું સરખામણી અંગે જરાય ચિંતિત નથી. જો લોકો તેને પસંદ કરશે તો ભાગ્ય ચોક્કસથી તેને સાથ આપશે. તે ટેલેન્ટેડ છે અને તૈયાર છે.’ બોલિવૂડ ડેબ્યૂ પહેલા અહાન પોતાની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહી ચૂક્યો છે. તે ઘણીવાર ગર્લફ્રેન્ડ તાનિયા શ્રૉફ સાથે ડેટ પર સ્પોટ થતો રહ્યો છે.

2/4
 આ તેલુગુ લેન્ગવેજ ડ્રામા ફિલ્મમાં લીડ રોલમાં કાર્તિકેય ગુમમાકોન્ડા અને ટીવીની એક્ટ્રેસ પાયલ રાજપૂત જોવા મળ્યા હતા. પાયલ માટે આ પ્રથમ તેલુગુ ફિલ્મ હતી. આ ફિલ્મમાં પાયલ એવી યુવતીના રોલમાં હોય છે જે હીરોનો ઉપયોગ પોતાની હવસ અને પ્રેમની ભૂખ સંતોષવા માટે કરે છે. ઓરીજનલ ફિલ્મમાં ઘણા કિસિંગ અને બોલ્ડ સીન જોવા મળે છે. માત્ર 1.5 કરોડમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 31 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

3/4
તેલુગુ ફિલ્મ ‘આરએક્સ 100’ની વાત કરીએ તો આ ફિલ્મ ગામના એક યુવક શિવા પર આધારિત છે. જે ઈંદૂ નામની યુવતીના પ્રેમમાં કરે છે. આ ફિલ્મને અજય ભૂપતિએ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં હીરો RX100 બાઈક સાથે ઘણો અટેચ્ડ હોય છે તેથી જ આ ફિલ્મનું નામ પણ એ જ રાખવામાં આવ્યું છે.

4/4
નવી દિલ્હીઃ હાલમાં બોલિવૂડમાં એન્ટ્રીનો દોર ચાલી રહ્યો છે. હાલમાં જ સામે આવ્યું છે કે સુનીલ શેટ્ટીનો દીકરો અહાન શેટ્ટીની ફિલ્મમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. કહેવાય છે કે, અહાન સાજિદ નાડિયદવાલાની ફિલ્મથી ડેબ્યૂ કરશે. એ કન્ફર્મ થઈ ગયું છે કે અહાન તેલુગુ સુપરહિટ ફિલ્મ RX 100ની હિન્દી રીમેકથી એન્ટ્રી લેવા જઈ રહ્યા છે. આ ફિલ્મ ફુલઓન એક્શન ફિલ્મ છે. હાલમાં જ સુનીલ શેટ્ટીએ સોશિયલ મીડિયા દ્વારા આ વાતની જાહેરાત કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી

ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 

7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 

Embed widget