શોધખોળ કરો

સસ્પેન્સ ખત્મ, આ હોટ એક્ટ્રેસ સાથે શોમાં કમબેક કરશે સુનીલ ગ્રોવર

1/5
 ખાસ વાત એ છે કે આ બન્ને કપિલ શર્માના ફેમસ શો ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’ અને ‘ધ કપિલ શર્મા શો’ની પણ ક્રિએટિવ ડિરેક્ટર રહી ચૂકી છે. થોડા દિવસો પહેલાં પ્રીતિએ પોતાના સોશિયલ એકાઉન્ટ પર સુનિલ અને શિલ્પાનો એકસાથે ફોટો અપલોડ કર્યો હતો. આ ફોટામાં સુનિલ અને શિલ્પા લેપટોપ પર કશું કરતાં હોય તેવું જોવા મળે છે. જે ખૂબ વાઈરલ થયો હતો.

2/5
 આ સાથે જ ‘બિગ બોસ’ હાઉસથી બહાર આવ્યા પછી ‘ભાભીજી’ એટલે કે શિલ્પા શિંદેએ એ સ્પષ્ટ કર્યું હતું કે તે હવે કશું નવું કરવા ઇચ્છે છે. ક્રિકેટ કમેન્ટ્રી તેના કરિયર માટે એક નવો વળાંક સાબિત થઇ શકે છે. સુનિલ ગ્રોવર આ પહેલા પણ અનેક શો હોસ્ટ કરી ચૂક્યો છે. નોંધનીય છે કે આ વેબ શોને લિલ ફ્રોડો પ્રોડક્શન્સે પ્રોડ્યુસ કર્યો છે. જેને પ્રીતિ અને નીતિ સિમોસ બહેનો સાથે મળીને ચલાવે છે.

3/5
 આ શોમાં કોમેડી, ક્રિકેટ અને ગ્લેમર જોવા મળશે. આ શો એક્સ્ટ્રા ઇનિંગ તરીકે બતાવવામાં આવશે. આ શોનો કન્સેપ્ટ સુનિલ અને શિલ્પા શિંદેને ખૂબ જ પસંદ આવ્યો હતો. હાલ શોની ટીમ ક્રિએટિવ પાર્ટ પર કામ કરી રહી છે. જોકે, શો વિશે હજુ કોઇ સત્તાવારજાહેરાત થઈ નથી.

4/5
 સુનિલ ગ્રોવર ‘બિગ બોસ 11’ની વિનર રહેલી શિલ્પા શિંદે સાથે ક્રિકેટ કોમેડી પર ડિજિટલ શો લઈને આવી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ શોમાં સુનિલ એકદમ નવા જ અંદાજમાં જોવા મળશે. આઈપીએલ મેચની સિઝનમાં સુનિલ અને શિલ્પા કમેન્ટ્રી કરતાં જોવા મળશે. સૂત્રોના જણાવ્યાનુસાર આ શો હોટસ્ટાર પર આવી શકે છે.

5/5
નવી દિલ્હીઃ કપિલ શર્મા સાથે થોડા સમય પહેલા સુનીલ ગ્રોવરને વિવાદ થયો હતો. ત્યાર બાદ સુનીલે શો છોડ્યા બાદ શો બંધ પણ થઈ ગયો હો. જોકે હવે પાંચ મહિના બાદ સુનીલ ગ્રોવર ફરી કોમેડીની દુનિયામાં પરત ફરી રહ્યો છે. આ વખતે સુનીલ ગ્રોવર બિગ બોસ 11ની વિનર શિલ્પા શિંદેની સાથે જોવા મળશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’

યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો

IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!

શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ

Embed widget