શોધખોળ કરો

દિલ્લીમાં મેડમ તુષાદ મ્યુઝિયમમાં આ પોર્ન સ્ટારનું મૂકાશે પૂતળું, જાણો વિગત

1/6
સનીએ આગળ કહ્યું કે આ પહેલી વાર બન્યું છે જ્યારે એક લાંબી સીટિંગથી પસાર થઇ, હું આખી ટીમનો આભાર વ્યક્ત કરવા માંગું છું, આ લોકોએ આ મારો એક યાદગાર અનુભવ બનાવ્યો હું “પોતાની જાતને” જોવા માટે ઉત્સાહિત છું અને ફેન્સની પ્રતિક્રિયા માટે ઇન્તજાર કરું છું. આ વર્ષના અંત સુધીમાં આને પ્રદર્શિત કરવામાં આવશે.

2/6
મુંબઇઃ અત્યાર સુધી મેડમ તુસાદ મ્યૂઝિયમમાં તમે કેટરીના કૈફ, માધુરી દીક્ષિત, કરીના કપૂર ખાન, સલમાન ખાન, કપિલ શર્મા, સચિન તેંદુલકર, અમિતાભ બચ્ચન જેવા હસ્તીઓનો પુતળા જોયા હશે, પણ હવે આ લિસ્ટમાં એક સુંદર અદાકારાનું નામ સામેલ થવા જઇ રહ્યું છે. આ એક્ટ્રેસ માત્ર એક્ટ્રેસ નથી પણ પોર્ન સ્ટાર પણ રહી ચૂકી છે.

3/6
ઉલ્લેખનીય છે કે, સની લિયોનીનું મીણનું પુતળું દિલ્હીના મેડમ તુસાદ મ્યૂઝિયમમાં લગાવવાની તૈયારીઓ કરાઇ રહી છે. એક સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે આને અન્ય પ્રખ્યાત હસ્તીઓની સાથે પ્રદર્શિત કરવામાં આવશે.

4/6
લંડનથી આવેલા વિશેષજ્ઞ કલાકારોની એક ટીમ મુંબઇમાં સનીને મળ્યું, જ્યાં તેમને 200 થી વધુ વાર સ્પેશ્યલ માપ અને ફોટોઝ લીધા, જેથી યોગ્ય આકારની રચાના કરી શકાય.

5/6
સનીએ કહ્યું કે, મારું પુતળું લગાવવા માટે મેડમ તુસાદ મ્યૂઝિયમની હું આભારી છું. મારા માટે મારી મીણની પ્રતિમાં હોવી એક ખ્યાતિ છે.

6/6
અમે અહીં વાત કરીએ છીએ એકસમયની પોર્ન સ્ટાર સની લિયોનીની, હવે મેડમ તુસાદ મ્યૂઝિયમમાં સની લિયોનીનું મીણનું પુતળુ પણ જોવા મળશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'

Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા

Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો

Embed widget