શોધખોળ કરો

It's Shocking: તાપસી પન્નુનો મોટા ખુલાસો, મેકર્સે રાતોરાત ફિલ્મથી દૂર કરી દીધી હતી. કારણ પૂછતાં કહ્યું....

તાપસી પન્નુએ ખુલાસો કર્યો કે, તેમણે બધું જ ફાઇનલ કર્યાં બાદ ફિલ્મ મેકર્સે રાતોરાત ફિલ્મમાંથી બહારનો રસ્તો બતાવી દીધો હતો. તાજેતરમાં આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે આ ઘટના વિશે ચોંકાવનારા ખુલાસો કર્યાં હતા.

બોલિવૂડ:તાપસી પન્નુએ ખુલાસો કર્યો કે, તેમણે બધું જ ફાઇનલ કર્યાં બાદ ફિલ્મ મેકર્સે રાતોરાત ફિલ્મમાંથી બહારનો રસ્તો બતાવી દીધો હતો.બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નૂએ હાલમાં જ એક ચોકાવનારો ખુલાસો કર્યો છે. તેમને ફિલ્મથી રાતોરાત દૂર કરી દેવાઇ હતી. તેમાં પણ મહત્વની વાત એ છે કે, તાપસીને આ વાતની જાણ પ્રત્યક્ષ ન હતી કરાઇ. તાપસીને મીડિયા દ્વારા આ સમાચાર મળ્યાં હતા. તેમને આ વાતની ખબર શુદ્ધા ન હતી કે તે ફિલ્મથી આઉટ થઇ ગઇ છે. જો કે તાપસીએ ફિલ્મ અને મેર્કરના નામનો ખુલાસો ન હતો કર્યો.

તાજેતરમાં જ તાપસીએ આરજે સિદ્ધાર્થ કનનને આપેલા એક ઇન્ટરવ્યુમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તાપસીએ કહ્યું કે, “ફિલ્મ મેકરે આ માટે માફી માંગી હતી પરંતુ તે કારણ જણાવવા માટે ખચકાટ અનુભવતા હતા”

ઇન્ટરવ્યુ દરમિયાન તાપસીએ ફિલ્મથી અચાનક દૂર કરવા મુદ્દે કહ્યું કે, “મારી સાથે આ થયું છે, બસ તૈયાર થઇને ન હતી ગઇ. મેં માત્ર ડેડસ આપી હતી અને ત્યારબાદ મને ફિલ્મથી દૂર કરી દેવાઇ. મને તો મીડિયાના માધ્યમથી જાણ થઇ કે મને ફિલ્મમાંથી બહારનો રસ્તો બતાવી દેવાયો છે”

View this post on Instagram
 
A post shared by Taapsee Pannu (@taapsee)

તાપસીને પૂછવામાં આવ્યું કે, શું ઘટના બાદ મેકરે આપની મીડિયામાં કેમેન્ટ જોઇને કોઇ પ્રતિક્રિયા આપી હતી. તો આ મુદ્દે તાપસીએ કહ્યું કે, “ હાં, જરૂર એમને મને ફોન કર્યો હતો અને મને રૂબરૂ મળ્યાં પણ હતાં તેમણે માફી પણ માંગી હતી પરંતુ તેમ છતાં તેમણે અને ફિલ્મમાથી કાઢી મૂકવાનું સાચુ કારણ ન હતું જણાવ્યું”

તાપસીએ જણાવ્યું હતું કે, ફિલ્મ ‘પતિ-પત્ની ઓર વો’ માં મારી સાથે આવી જ ઘટના થઇ હતી. આ ફિલ્મના શૂટિંગ માટે મારી ડેટસ પણ બુક થઇ ગઇ હતી પરંતુ એન્ડ ટાઇમે મને ફિલ્મથી બહારનો રસ્તો બતાવી દેવાયો અને આ ફિલ્મ માટે કાર્તિક આર્યન અને અનન્યા પાંડે અને ભૂમિ પેડનેકર જોવા મળી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget