શોધખોળ કરો

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની કઈ એક્ટ્રેસ પ્રેગનન્ટ થઈ જતાં સીરિયલમાં નહીં જોવા મળે?

દિશા હજુ શોમાં પાછી નથી ફરી ત્યાં વધુ એક અભિનેત્રી પ્રેગનન્ટ હોવાથી આ શોમાં કામ નહીં કરે.

મુંબઈઃ લોકપ્રિય ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માંથી બે વર્ષ પહેલાં દયાબેન બનતી અભિનેત્રી દિશા વાકાની પ્રેગ્નન્સીના કારણે નિકળી ગઈ હતી. દિશા હજુ શોમાં પાછી નથી ફરી ત્યાં  વધુ એક અભિનેત્રી પ્રેગનન્ટ હોવાથી આ શોમાં કામ નહીં કરે. હવે સમાચાર છે કે એક્ટ્રેસ પ્રિયા આહુજા પણ મા બનવા જઈ રહી છે અને તે પણ શોમાંથી બ્રેક લેવાની છે. પ્રિયા ટૂંક સમયમાં રજા પર જશે તેથી આ શોમાં જોવા નહીં મળે. સોશિયલ મીડિયા પર પ્રિયાએ તેના બેબી બમ્પ સાથે તસવીરો શેર કરી છે. પ્રિયા આહુજા આ શોમાં રીટાની ભૂમિકા નીભાવી રહી છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની કઈ એક્ટ્રેસ પ્રેગનન્ટ થઈ જતાં સીરિયલમાં નહીં જોવા મળે? ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની કઈ એક્ટ્રેસ પ્રેગનન્ટ થઈ જતાં સીરિયલમાં નહીં જોવા મળે? પ્રિયાએ સોશિયલ મીડિયા પરની તસવીરના કેપ્શનમાં લખ્યું, ‘મારા પાંચમા બાળકના સ્વાગત માટે તૈયાર’. આ ફોટામાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’સીરીયલનાં કો-સ્ટાર નિધિ ભાનુશાલી એટલે કે જૂની સોનુ અને કુશ શાહ એટલે કે ગોલી પણ જોવા મળી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત

Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી

Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા

West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી

Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી

Embed widget