શોધખોળ કરો

આ સુપરસ્ટારે ફિલ્મનું શૂટિંગ પૂરું થયા બાદ 400 ક્રુ મેમ્બરોને ગિફ્ટમાં આપી સોનાની વીંટી

વિજયનાં આ ખાસ કામની જાણ ત્યારે થઈ કે જ્યારે ફિલ્મનાં બધા સભ્યોએ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યાં.

નવી દિલ્હીઃ સાઉથના સુપરસ્ટાર અને બદ્રી ફિલ્મ ફેમ એક્ટર વિજય ચંદ્રશેખર હાલમાં ચર્ચામાં છે. વિજયે પોતાની અપકમિંગ ફિલ્મ બિગિલના 400 લોકોને ક્રૂ ટીમને સોનાની વીંટી ગિફ્ટ કરી છે. આ વીંટી પર અંગ્રેજીમાં ફિલ્મનું નામ એટલે કે BIGIL લખ્યું છે. વિજયનાં આ ખાસ કામની જાણ ત્યારે થઈ કે જ્યારે ફિલ્મનાં બધા સભ્યોએ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યાં. એક વીડિયોમાં જોઈ શકાય છે કે વિજય એક એક કરીને બધા સભ્યોને વીંટી પહેરાવી રહ્યો છે. ત્યારબાદ જે શખ્સ આ વીડિયો ઉતારી રહ્યો છે એ પણ પોતાનાં હાથમાં સોનાની વીંટી બતાવે છે કે જે તેને વિજયે પહેરાવી હતી. આ વીંટી પર ફિલ્મનું નામ BIGIL લખેલું છે. જાણકારી પ્રમાણે વિજયે ફિલ્મની પુરી ટીમનો આભાર માનવા માટે આ પ્રકારની ખાસ ગિફ્ટ આપી છે. 13 ઓગસ્ટે જ્યારે ફિલ્મનું શુટિંગ પુરુ થયું ત્યારે વિજયે આ પ્રકારને બધાને સોનાની વીંટી ગિફ્ટ કરી હતી. બધા માટે આ એક પ્રકારનું સરપ્રાઈઝ હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન

CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'

દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’

યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

Embed widget