શોધખોળ કરો

ટીવીની 20 વર્ષીય એક્ટ્રેસે બ્લેક સ્વિમસૂટમાં બતાવ્યો કાતિલ અંદાજ, માથા પર સ્કાર્ફ અને સેક્સી લૂકવાળી તસવીરો વાયરલ

બ્લેક બિકીનીમાં અવનીત કૌર કોઇ કયામતથી બિલકુલ કમ નથી લાગી રહી. ફેન્સ તેની તસવીરોને વારંવાર જોઇ રહ્યાં છે.

Avneet Kaur: અવનીત કૌરની ગણતરી હાલમાં ટીવીની પૉપ્યૂલર એક્ટ્રેસીસમાં થાય છે, તે નાની ઉંમરે લોકોની પહેલી પસંદ બની ચૂકી છે. અવનીત કૌરનો કિલર લૂક અને સિઝલિંગ અવતાર ફેન્સને દિવાના કરી રહ્યો છે. તાજેતરમાં જ અવનીત કૌરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં અવનીત કૌર બ્લેક બિકીની પહેરીને દેખાઇ રહી છે.

બ્લેક બિકીનીમાં અવનીત કૌર કોઇ કયામતથી બિલકુલ કમ નથી લાગી રહી. ફેન્સ તેની તસવીરોને વારંવાર જોઇ રહ્યાં છે. લેટેસ્ટ તસવીરોમાં અવનીત કૌર અલગ અલગ અંદાજમાં પૉઝ આપતી દેખાઇ રહી છે. જે કોઇને પણ મદહોશ કરવા માટે કાફી છે.  અવનીત કૌર સોશ્યલ મીડિયા લવર છે, અને પોતાની તસવીરો અને વીડિયોને શેર કરવાનો કોઇ મોકો નથી છોડતી.

View this post on Instagram
 
A post shared by Avneet Kaur Official (@avneetkaur_13)

ફેન્સ પણ અવનીત કૌરની એક ઝલક જોવા માટે બેતાબ છે. વળી, અવનીત કૌર પોતાના ફેન્સનુ ખુબ એન્ટરટેન્ટમેન્ટ કરે છે. અવનીત કૌર હજુ માત્ર 20 વર્ષની જ છે, આટલી નાની ઉંમરે જે હાંસલ કર્યુ તે ખરેખરમાં આશ્ચર્યચકિત થાય એવુ છે. અવનીત કૌર ટીકૂ વેડ્સ શેરુથી બૉલીવુડમાં પગ મુકવા જઇ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે નવાઝુદ્દીન સિદ્દીકી દેખાશે.

View this post on Instagram
 
A post shared by Avneet Kaur Official (@avneetkaur_13)

View this post on Instagram
 
A post shared by Avneet Kaur Official (@avneetkaur_13)

View this post on Instagram
 
A post shared by Avneet Kaur Official (@avneetkaur_13)

View this post on Instagram
 
A post shared by Avneet Kaur Official (@avneetkaur_13)

View this post on Instagram
 
A post shared by Avneet Kaur Official (@avneetkaur_13)

View this post on Instagram
 
A post shared by Avneet Kaur Official (@avneetkaur_13)

---

આ પણ વાંચો........... 

અમેરિકાને એક શબ્દમાં વર્ણવા જતાં ફસાયા જો બાઈડન, શું બોલ્યા કોઈને ખબર ના પડી, જુઓ વીડિયો

Sovereign Gold Bond: સસ્તામાં સોનું ખરીદવની આજે છેલ્લી તક, જાણો કેન્દ્ર સરકારે એક ગ્રામની કિંમત કેટલી રાખી છે?

સબસ્ક્રિપ્શનમાં ઘટાડો થતાં નેટફ્લિક્સે વધુ 300 કર્મચારીઓની છટણી કરી, મે મહિનામાં 150 કર્મચારીઓને કાઢી મૂક્યા હતા

Video Viral: વિચિત્ર રીતે આઉટ થયો કીવી બેટ્સમેન નિકોલસ, બન્ને બેટ્સમેનના બેટ પર ટકરાયો બૉલ ને પછી......

Corona Update: કોરોનાના કેસમાં ભારે વધારો, છેલ્લા 24 કલાકમાં 17 હજારથી વધુ નવા કેસ નોંધાયા

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Faridabad:ફરીદાબાદની મેડિકલ કોલેજમાંથી બે AK-47 અને 350 કિલો RDX જપ્ત, ડૉ.આદિલ સાથે વધુ એક ડોક્ટરની ધરપકડ

રાજકોટમાં રફતારનો કહેર, કાર ચાલક નબીરાએ એક યુવકને કચડ્યો

ગુજરાતમાં પકડાયેલા ત્રણ આતંકીઓને લઈ મોટો ખુલાસો, આતંકીઓના નિશાના પર લખનઉ RSSનું કાર્યાલય

Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Advertisement

વિડિઓઝ

Rajkot Hit and Run Case: રફતારના રાક્ષસો પર લગામ ક્યારે? રાજકોટમાં બેફામ BMW હંકારી નબીરાએ એકને કચડ્યો
Faridabad Terrorist: ગુજરાત ATS બાદ જમ્મૂ કશ્મીર પોલીસની મોટી કાર્યવાહી, ડૉક્ટરના ઘરેથી  350 કિલો RDX,  AK-47 મળી
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યું ઠંડીનું જોર, 14 ડિગ્રી સાથે વડોદરા સૌથી ઠંડું શહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે જાય છે શહેર?
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પોલીસનો અસલી પડકાર!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Faridabad:ફરીદાબાદની મેડિકલ કોલેજમાંથી બે AK-47 અને 350 કિલો RDX જપ્ત, ડૉ.આદિલ સાથે વધુ એક ડોક્ટરની ધરપકડ
Faridabad:ફરીદાબાદની મેડિકલ કોલેજમાંથી બે AK-47 અને 350 કિલો RDX જપ્ત, ડૉ.આદિલ સાથે વધુ એક ડોક્ટરની ધરપકડ
રાજકોટમાં રફતારનો કહેર, કાર ચાલક નબીરાએ એક યુવકને કચડ્યો
રાજકોટમાં રફતારનો કહેર, કાર ચાલક નબીરાએ એક યુવકને કચડ્યો
ગુજરાતમાં પકડાયેલા ત્રણ આતંકીઓને લઈ મોટો ખુલાસો, આતંકીઓના નિશાના પર લખનઉ RSSનું કાર્યાલય
ગુજરાતમાં પકડાયેલા ત્રણ આતંકીઓને લઈ મોટો ખુલાસો, આતંકીઓના નિશાના પર લખનઉ RSSનું કાર્યાલય
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
બેંગલુરુ એરપોર્ટ પર નમાજને લઈને બબાલ, ભાજપ ભડક્યું, પૂછ્યું- હાઈ સિક્યોરિટી ઝોનમાં કેવી રીતે થયું?

તમારુ પાન કાર્ડ કઈ કઈ જગ્યાએ યુઝ થઈ રહ્યું છે? એક મિનિટમાં આ રીતે જાણી શકશો

ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં અવનીત કૌરે કર્યા દર્શન, જોવા મળ્યો 'સંસ્કારી લૂક'

Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણ વિરુદ્ધ ઈન્ડિયા ગેટ પર વિરોધ પ્રદર્શન, અનેકની અટકાયત, રાહુલ ગાંધીએ કહ્યું- 'સ્વચ્છ હવા અધિકાર'

Embed widget