શોધખોળ કરો
Advertisement
બિગ બૉસના ઘરમાં લડાઇ, અર્શી ખાને કરી ગંદી હરકત તો વિકાસે ફેંક્યુ તેના પર પાણી, વીડિયો વાયરલ
અર્શી ખાન અને વિકાસ ગુપ્તા વચ્ચે જબરદસ્ત લડાઇ થઇ ગઇ. બન્ને એકબીજા પર પાણી ફેંકવા લાગ્યા હતા, જોકે બાદમાં ઘરમાં રહેલા અન્ય કન્ટેસ્ટન્ટ્સે તેમને બન્નેને છુટા પાડ્યા હતા. આનો એક વીડિયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે
નવી દિલ્હીઃ બિગ બૉસ 14ના લેટેસ્ટ વિકેન્ડના વાર એપિસૉડમાં અર્શી ખાન અને વિકાસ ગુપ્તા વચ્ચે જબરદસ્ત લડાઇ થઇ ગઇ. બન્ને એકબીજા પર પાણી ફેંકવા લાગ્યા હતા, જોકે બાદમાં ઘરમાં રહેલા અન્ય કન્ટેસ્ટન્ટ્સે તેમને બન્નેને છુટા પાડ્યા હતા. આનો એક વીડિયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે.
ખરેખરમાં શૉના હૉસ્ટ સલમાન ખાનના બર્થડે સેલિબ્રેશ બાદ કન્ટેસ્ટન્ટ્સ પોતા પોતાના કામમાં લાગી ગયા, અને રાત્રે લાઇટ બંધ કરીને સુઇ ગયા ત્યારે અર્શી ખાને વિકાસ ગુપ્તાને ઉઠાડીને પૉક કર્યુ, અર્શીની ગંદી હરકતો જોઇને વિકાસ ગિન્નાયો અને તેને ગંદી મહિલા પણ કહી દીધી હતી. વિકાસ અર્શી પર ગુસ્સે થઇ ગયો અને બાદમાં બન્ને વચ્ચે લડાઇ ગઇ હતી. વિકાસે કહ્યું કે, મારી તબિયત ઠીક નથી અને તારી હરકતોથી હું કંટાળી ગયો છું.
એકબીજા પર પાણી ફેંકવા લાગ્યા...
લડાઇ વધી તો અર્શી પર વિકાસ વધારે ગુસ્સે થઇ ગયો. વિકાસે પોતાની બોટલ ઉઠાવી અને અર્શીની ઉપર પાણી ફેંક્યુ, આ પછી અર્શી ખુણામાં જઇને બેસી ગઇ, અને કહેવા લાગી તેને નથી ખબર કે વિકાસની તબિયત ઠીક નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement