શોધખોળ કરો

Bigg Boss 18 Winner: 'બિગ બોસ 18'નો વિજેતા બન્યો કરણવીર મેહરા, ટ્રોફી સાથે જીતી આટલી પ્રાઇઝ મની

Bigg Boss 18 Winner: જોકે, વિવિયન ડીસેનાએ પણ તેને જોરદાર ટક્કર આપી હતી. પરંતુ ટ્રોફી જીતી શક્યો નહીં

Bigg Boss 18 Grand Finale: સલમાન ખાનના રિયાલિટી શો 'બિગ બોસ ૧૮' ના વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે કરણવીર મહેરાએ બધા સ્પર્ધકોને હરાવીને જીત મેળવી છે. શોના રનર અપ વિવિયન ડીસેના રહ્યો હતો. વાસ્તવમાં છેલ્લા ઘણા દિવસોથી કરણવીર મેહરાએ પોતાની ગેમથી ઘણા લોકોના દિલ જીતી લીધા હતા. આ જ કારણ છે કે તે શોનો વિજેતા બન્યો હતો.

View this post on Instagram
 
A post shared by JioCinema (@officialjiocinema)

કરણવીર મહેરા 'બિગ બોસ 18' ના વિજેતા બન્યા

છેલ્લા ઘણા દિવસોથી કરણવીર મેહરા વોટિંગ ટ્રેડમાં સૌથી આગળ ચાલી રહ્યો હતો. જોકે, વિવિયન ડીસેનાએ પણ તેને જોરદાર ટક્કર આપી હતી. પરંતુ ટ્રોફી જીતી શક્યો નહીં. આ દરમિયાન કરણનો પરિવાર અને ચાહકો તેની જીતની ઉજવણી કરી રહ્યા છે. આ શોમાં વિવિયન ડીસેના બીજા ક્રમે રહ્યો, જ્યારે રજત દલાલ ત્રીજા ક્રમે, અવિનાશ મિશ્રા ચોથા ક્રમે અને ચુમ દરાંગ પાંચમા ક્રમે રહી હતી.

કરણને ટ્રોફી સાથે 50 લાખ રૂપિયા મળ્યા

સલમાન ખાનના શો 'બિગ બોસ સીઝન 18' ની ટ્રોફી કરણવીર મેહરાના ઘરે પહોંચી હતી. શોની ટ્રોફીની સાથે કરણે ઈનામી રકમ તરીકે 50 લાખ રૂપિયાની મોટી રકમ પણ જીતી છે. શોમાં રનર અપ રહેલા વિવિયન ડિસેનાને પણ ખાસ ઇનામો મળ્યા છે.

આ સ્પર્ધકોએ શાનદાર પ્રદર્શન કર્યું

શોની ફિનાલે શાનદાર રહી હતી. જેમાં બધા સ્પર્ધકોએ પોતાના ધમાકેદાર પ્રદર્શનથી લોકોનું ખૂબ મનોરંજન કર્યું. કરણ, શિલ્પા અને વિવિયનના ડાન્સે પણ દર્શકોના દિલ જીતી લીધા.

આ 6 સ્પર્ધકો શોના ફાઇનલિસ્ટ બન્યા

આ વખતે સલમાન ખાનના શોમાં ટોપ 5 નહીં પરંતુ ટોપ 6 સ્પર્ધકોએ પોતાનું સ્થાન બનાવ્યું હતું. કરણ વીર મેહરા ઉપરાંત, આ યાદીમાં વિવિયન ડીસેના, અવિનાશ મિશ્રા, ચુમ દરાંગ, ઇશા સિંહ અને રજત દલાલના નામનો સમાવેશ થાય છે. શોમાં કરણવીર મેહરા અને ચુમ દરાંગ વચ્ચેનો ટ્રાય એન્ગલ પણ લોકોને ખૂબ ગમ્યો હતો. જોકે બંને હંમેશા આ સંબંધને મિત્રતા કહેતા હતા.

ટોપ સ્ટોરી

ટાઈગર શ્રોફના હાથ અને છાતી પર ઈજા; હુમલા બાદ પ્રથમ તસવીર આવી સામે,પોલીસને મળી શૂટર્સની બાઈક

Rashifal: સર્વાર્થ સિદ્ધિ યોગથી ધન રાશિને મોટું ઇન્ક્રીમેન્ટ અને કન્યા રાશિને જૂના રોકાણથી નફો! વાંચો 12 રાશિઓનું રાશિફળ

બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટાઈગર શ્રોફના હાથ અને છાતી પર ઈજા; હુમલા બાદ પ્રથમ તસવીર આવી સામે,પોલીસને મળી શૂટર્સની બાઈક
ટાઈગર શ્રોફના હાથ અને છાતી પર ઈજા; હુમલા બાદ પ્રથમ તસવીર આવી સામે,પોલીસને મળી શૂટર્સની બાઈક
Rashifal: સર્વાર્થ સિદ્ધિ યોગથી ધન રાશિને મોટું ઇન્ક્રીમેન્ટ અને કન્યા રાશિને જૂના રોકાણથી નફો! વાંચો 12 રાશિઓનું રાશિફળ
Rashifal: સર્વાર્થ સિદ્ધિ યોગથી ધન રાશિને મોટું ઇન્ક્રીમેન્ટ અને કન્યા રાશિને જૂના રોકાણથી નફો! વાંચો 12 રાશિઓનું રાશિફળ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?

મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર

આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી

Embed widget