શોધખોળ કરો

Dev Joshi Moon: 'બાલવીર' ચંદ્ર પર જવા માટે તૈયાર, 10 લાખ લોકોમાંથી પસંદ થયેલા દેવ જોશીએ શેર કર્યો પોતાનો અનુભવ

Baalveer News: ચંદ્ર પર જવા માટે 10 લાખ લોકોમાંથી દેવ જોશીનું નામ પસંદ કરવામાં આવ્યું છે. તેની તાજેતરની મુલાકાતમાં દેવ જોશીએ આ લાંબી પ્રક્રિયાને લગતી ઘણી બાબતો દર્શકો સાથે શેર કરી છે.

TV Actor Dev Joshi: નાના પડદા પર બાલવીરનું પાત્ર ભજવનાર ફેમસ ટીવી એક્ટર દેવ જોશી હવે રિયલ લાઈફમાં ચંદ્ર પર જવાની તૈયારી કરી રહ્યો છે. હા, હાલમાં જ ખબર આવી હતી કે તે 8 લોકોમાં દેવ જોશીનું નામ સામેલ છે. જેમને ચંદ્ર પર જવા માટે પસંદ કરવામાં આવ્યા છે. હવે દેવ જોશીએ પસંદગીની લાંબી પ્રક્રિયા પર પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે અને દર્શકોને આ લાંબી પ્રક્રિયાથી વાકેફ કર્યા છે.

બાલવીર ટૂંક સમયમાં જશે ચંદ્ર પર, ચાહકોમાં આનંદ 

બાલવીરના ચાહકો એ સાંભળીને ખૂબ જ ખુશ છે કે તે ટૂંક સમયમાં ચંદ્ર પર જશે. તાજેતરના નિવેદનમાં દેવ જોશીએ એક ઇંટરવ્યૂમાં જણાવ્યું હતું કે - "મને હંમેશા અવકાશ વિશે શીખવામાં રસ છે. મને બ્રહ્માંડ અને ચંદ્ર પર ધ્યાન કેન્દ્રિત કરતી કંપનીઓ વિશે વાંચવાનું ગમે છે.. જ્યારે હું વર્ષ 2021માં બાલવીર માટે શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે મને આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ મળી જેમાં લખ્યું હતું કે એક જાપાની અબજોપતિ કલાકારોને અવકાશમાં લઈ જઈ રહ્યો છે. તે ખૂબ જ રોમાંચક હતું, તેથી હું તેમની વેબસાઇટ એપ્લાઇડ પર ગયો."

View this post on Instagram
 
A post shared by Dev Joshi (@devjoshi28)

ચાંદ પર જવા માટેની પ્રક્રિયા ખૂબ જ લાંબી: બાલવીર 

દેવ જોશીએ આ ઈન્ટરવ્યુમાં વધુમાં જણાવ્યું કે - પસંદગીની પ્રક્રિયા ઘણી લાંબી હતી. મારે શારીરિક પરીક્ષણો, મીટિંગ્સ અને ઇન્ટરવ્યુમાંથી પસાર થવું પડ્યું હતું જ્યાં તેઓ મારા વિશે જાણવા માંગતા હતા અને હું ચંદ્ર પર જવા માટે યોગ્ય છું કે કેમ તે જોવા માંગતા હતા. આ સમયગાળા દરમિયાન મને યૂસાકુ મેઝાવાને મળવાનો મોકો પણ મળ્યો. સમગ્ર વિશ્વમાંથી લગભગ 10 લાખ અરજીઓ આવી હતી જેમાંથી માત્ર આઠ નામ પસંદ કરવામાં આવ્યા હતા. મેં બાળપણથી આનું સપનું જોયું હતું અને હવે હું ખરેખર ચંદ્ર પર જઈ રહ્યો છું. હું ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છું"

ટોપ સ્ટોરી

ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી

IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું

1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર

દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ

કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત

'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ

કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત

Embed widget