શોધખોળ કરો

Farhan-Shibani Marriage Photo: ના ફેરા-ના નિકાહ, ફરહાન-શિબાનીના થયા લગ્ન. જુઓ લગ્નની પહેલી તસવીર

ન્યૂલીમેરિડ કપલના લગ્નની પહેલી તસવીર સામે આવી છે, જેમાં દુલ્હા-દુલ્હાન બનેલા ફરહાન અખ્તર અને દાંડેકર સાથે દેખાઇ રહ્યાં છે.

Farhan Akhtar-Shibani Dandekar Marriage First Photo: ઇન્ડસ્ટ્રીનુ વધુ એક કપલ લગ્નથી એકબીજાનુ થઇ ગયુ છે. આજે બૉલીવુડના મૉસ્ટ એડોરેબલ કપલ ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરે લગ્ન કરી લીધા છે. શિબાની અખ્તર ખાનદાનની વહુ બની ગઇ છે. તે મિસેજ અખ્તર થઇ ગઇ છે. આ બધાની વચ્ચે ન્યૂલીમેરિડ કપલના લગ્નની પહેલી તસવીર લીક થઇ ચૂકી છે. 

લગ્નની પહેલી તસવીર લીક-
ન્યૂલીમેરિડ કપલના લગ્નની પહેલી તસવીર સામે આવી છે, જેમાં દુલ્હા-દુલ્હાન બનેલા ફરહાન અખ્તર અને દાંડેકર સાથે દેખાઇ રહ્યાં છે. તસવીરમાં જોઇએ તે સૂટેડ બૂટેડમાં ફરહાન અખ્તર હેન્ડસમ લાગી રહ્યો છે, તો શિબાની રેડ એન્ડ બેજ કલરના ગાઉનમાં સ્ટનિંગ લાગી રહી છે. પોતાના આ વેડિંગ લૂકને શિબાનીએ સુંદર રેડ veilની સાથે કમ્પલેટ કર્યો છે. ખાસ વાત છે કે, આ લગ્નમાં ના ફેરા હતા ના નિકાહ પઢવામાં આવ્યુ હતુ, છતાં આ લગ્નથી બન્ને એકબીજાના થઇ ગયા છે. લગ્નમાં ફરહાન-શિવાનએ ડાન્સ પણ કર્યો હતો, જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. 

Farhan-Shibani Marriage Photo: ના ફેરા-ના નિકાહ, ફરહાન-શિબાનીના થયા લગ્ન. જુઓ લગ્નની પહેલી તસવીર

ચાર વર્ષથી કરી રહ્યાં હતા એકબીજાને ડેટિંગ-
લગભગ 4 વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરે 19 ફેબ્રુઆરીએ લગ્ન કરી જ લીધા. બંનેના લગ્ન ખંડાલામાં અખ્તર પરિવારના ફાર્મ હાઉસમાં થયા હતા. આ દંપતીએ ન તો હિંદુ લગ્ન કર્યા અને ન તો નિકાહ કર્યા. કપલે કંઈક અલગ કરવાનું નક્કી કર્યું. શિબાની અને ફરહાને vow અને રીંગ સમારોહ કરીને સાત જીવન માટે એકબીજાને સાથ આપવાનું નક્કી કર્યું છે.

Farhan-Shibani Marriage Photo: ના ફેરા-ના નિકાહ, ફરહાન-શિબાનીના થયા લગ્ન. જુઓ લગ્નની પહેલી તસવીર

Farhan-Shibani Marriage Photo: ના ફેરા-ના નિકાહ, ફરહાન-શિબાનીના થયા લગ્ન. જુઓ લગ્નની પહેલી તસવીર

આ પણ વાંચો- 

Facebook Market Cap: ઓછી થઇ રહી છે ફેસબુકની ચમક, ટોચની 10 કંપનીઓના લિસ્ટમાંથી બહાર થઇ ફેસબુક

Horoscope Today 19 February 2022: આ રાશિના જાતકોને થઈ શકે છે ધનહાનિ, જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

IND vs SL: શ્રીલંકા સામેની ટી-20 સીરિઝમાં નહી રમે વિરાટ કોહલી? રવિન્દ્ર જાડેજાની વાપસી નક્કી

ઓમિક્રોનના કેસ ઘટી રહ્યા છે, પરંતુ WHO એ સબ-વેરિઅન્ટ BA.2ને લઈ શું આપી ચેતવણી, જાણો

ગાંધીનગરઃ પ્રેમીએ નદી કિનારે સગીર પ્રેમિકાને બોલાવી કટરથી કાપ્યુ ગળુ, આરોપીની કરાઇ ધરપકડ

વર્ગ-3ની સરકારી નોકરીમાં અત્યાર સુધીનાં સૌથી વધુ ફોર્મ ભરાયાં, જાણો તલાટીની 3437 જગ્યા માટે કેટલા લાખ ફોર્મ કન્ફર્મ થયા?

Corona Death: જુલાઈ બાદ ફેબ્રુઆરીમાં કોરોનાથી સૌથી વધારે મોત, અચાનક કેવી રીતે વધ્યો મૃત્યુદર ? જાણો પૂરું ગણિત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર

જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો

સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ

બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ

વિડિઓઝ

Palanpur Murder Case: પાલનપુરમાં યુવકની હત્યાના આરોપમાં પોલીસે છ આરોપીની કરી ધરપકડ
Ahmedabad Police : થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું
Vadodara Incident : વડોદરામાં મનપાની બેદરકારીએ લીધો યુવકનો જીવ
Rajkot News: રાજકોટના લીમડા ચોકમાં ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી
Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ
સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
Russia-Ukraine War: ઝેલેન્સ્કી-ટ્રમ્પ મુલાકાત પહેલા તણાવ વધ્યો, કિવમાં ભયાનક બ્લાસ્ટથી ભય

જો ગેરંટી હોવા છતાં દુકાનદાર સામાન ન બદલી આપે તો અહીં કરો ફરિયાદ, જાણીલો તમારા અધિકાર

Hero Splendor થી લઈને Classic 350 સુધી, આ છે સૌથી વધુ વેચાતી બાઇક્સ; જુઓ લીસ્ટ

DSP દીપ્તિ શર્માએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ મેળવનાર એક માત્ર ભારતીય ક્રિકેટર, કોઈ પુરુષ ખેલાડી પણ નથી કરી શક્યો આ પરાક્રમ

Embed widget