શોધખોળ કરો

Kapil Sharma: કપિલ શર્મા બન્યો સૌથી રઇસ ઇન્ડિયન ટીવી સ્ટાર, નેટવર્થના મામલામાં આ બે કલાકારોને આપી માત

Kapil Sharma Net Worth: કપિલ શર્માનો મુંબઈના અંધેરીમાં પોતાનો એક આલીશાન બંગલો છે. હાઉસિંગ ડૉટ કૉમ અને મેજિક બ્રિક્સ અનુસાર તેની કિંમત 15 કરોડ રૂપિયા છે

Kapil Sharma Net Worth: લોકપ્રિય ટીવી સ્ટાર્સની વાત કરીએ તો 'અનુપમા' ફેમ રૂપાલી ગાંગુલી અને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના દિલીપ જોશી જેવા નામો યાદ આવે છે. આ સ્ટાર્સ તેમના શૉના દરેક એપિસૉડ માટે ભારે-ભરખમ ફી વસૂલે છે. પરંતુ રઈસીના મામલામાં જાણીતા કૉમેડિયન અને એક્ટર કપિલ શર્માએ તમામ ટીવી સ્ટાર્સને માત આપી દીધી છે.

કપિલ શર્મા ભારતીય ટેલિવિઝનનો સૌથી અમીર સ્ટાર બની ગયો છે. મનીકંટ્રોલ અનુસાર, તે તેના કૉમેડી શૉ 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શૉ'ને હોસ્ટ કરવા માટે પ્રતિ એપિસૉડ 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ શૉની બીજી સિઝન આ દિવસોમાં સ્ટ્રીમ થઈ રહી છે. આવી સ્થિતિમાં તે સ્પષ્ટ છે કે કપિલ પાસે અપાર સંપત્તિ છે જેના કારણે તે અમીર અભિનેતાઓની યાદીમાં ટોચ પર આવી ગયો છે.

કેટલી છે કપિલ શર્માની નેટવર્થ (Kapil Sharma Net Worth) 
કપિલ શર્માનો મુંબઈના અંધેરીમાં પોતાનો એક આલીશાન બંગલો છે. હાઉસિંગ ડૉટ કૉમ અને મેજિક બ્રિક્સ અનુસાર તેની કિંમત 15 કરોડ રૂપિયા છે. કપિલ પાસે વૈભવી વાહનોનો ખાસ સંગ્રહ પણ છે જેમાં વૉલ્વો XC90, એક મર્સિડીઝ-બેન્ઝ S350, રેન્જ રૉવર ઇવૉક અને હાઇ-એન્ડ ડિઝાઇન વેનિટી વાનનો સમાવેશ થાય છે. એકંદરે તેમની પાસે રૂ. 5 કરોડના વાહનો છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર, કપિલ શર્માની કુલ સંપત્તિ 300 કરોડ રૂપિયા છે.

રૂપાલી ગાંગુલી- દિલીપ જોશીની નેટવર્થ 
કેટલાક લોકપ્રિય ટીવી કલાકારોની નેટવર્થ વિશે વાત કરીએ તો, અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી 20-25 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે. જ્યારે દિલીપ જોશીની કુલ સંપત્તિ 47 કરોડ રૂપિયા છે.

કપિલ શર્માની ફિલ્મો (Kapil Sharma Films) 
કપિલ શર્મા માત્ર ટીવી હૉસ્ટ જ નથી પરંતુ તેણે એક્ટિંગમાં પણ હાથ અજમાવ્યો છે. તે 'કિસ કિસકો પ્યાર કરું' (2015), 'ફિરંગી' (2017), 'જ્વિગાટો' (2023) અને 'ક્રૂ' (2024) જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂક્યો છે.

આ પણ વાંચો

Alaya F: બ્લેક આઉટફિટમાં અલાયા એફનું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ તસવીરો 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

UP ByPolls: યુપી પેટાચૂંટણી માટે બીજેપીએ જાહેર કર્યું ઉમેદવારોનું લિસ્ટ, જાણો કોણે-ક્યાંથી મળી ટિકીટ
UP ByPolls: યુપી પેટાચૂંટણી માટે બીજેપીએ જાહેર કર્યું ઉમેદવારોનું લિસ્ટ, જાણો કોણે-ક્યાંથી મળી ટિકીટ
Cyclone Dana: આજે ઓડિશા સાથે ટકરાશે ચક્રવાત 'દાના', NDRFની 288 ટીમો તૈનાત
Cyclone Dana: આજે ઓડિશા સાથે ટકરાશે ચક્રવાત 'દાના', NDRFની 288 ટીમો તૈનાત
Diwali 2024: તહેવારોની સીઝનમાં ના કરો આ ભૂલ, ડિઝિટલ પેમેન્ટ ફ્રોડનો બની શકો છો શિકાર
Diwali 2024: તહેવારોની સીઝનમાં ના કરો આ ભૂલ, ડિઝિટલ પેમેન્ટ ફ્રોડનો બની શકો છો શિકાર
મહીસાગરમાં નલ સે જલ યોજનામાં 258 કરોડના કૌભાંડનો ખુલાસો, CID ક્રાઈમ નોંધશે ફરિયાદ
મહીસાગરમાં નલ સે જલ યોજનામાં 258 કરોડના કૌભાંડનો ખુલાસો, CID ક્રાઈમ નોંધશે ફરિયાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: શિયાળામાં વધારે માવઠા થશે...નવેમ્બરમાં ફુંકાશે ભારે પવન; મોટી આગાહી | Abp AsmitaVav Bypoll Election: કોંગ્રેસના ઉમેદવારને લઈને સૌથી મોટા સમાચાર, ગેનીબેન સાથે છે આ કનેક્શનAhmedabad-Mumbai Bullet Train :અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર‘DANA’ Cyclone: ‘દાના’ વાવાઝોડાને લઈને આજના સૌથી મોટા સમાચાર | Abp Asmita | 24-10-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UP ByPolls: યુપી પેટાચૂંટણી માટે બીજેપીએ જાહેર કર્યું ઉમેદવારોનું લિસ્ટ, જાણો કોણે-ક્યાંથી મળી ટિકીટ
UP ByPolls: યુપી પેટાચૂંટણી માટે બીજેપીએ જાહેર કર્યું ઉમેદવારોનું લિસ્ટ, જાણો કોણે-ક્યાંથી મળી ટિકીટ
Cyclone Dana: આજે ઓડિશા સાથે ટકરાશે ચક્રવાત 'દાના', NDRFની 288 ટીમો તૈનાત
Cyclone Dana: આજે ઓડિશા સાથે ટકરાશે ચક્રવાત 'દાના', NDRFની 288 ટીમો તૈનાત
Diwali 2024: તહેવારોની સીઝનમાં ના કરો આ ભૂલ, ડિઝિટલ પેમેન્ટ ફ્રોડનો બની શકો છો શિકાર
Diwali 2024: તહેવારોની સીઝનમાં ના કરો આ ભૂલ, ડિઝિટલ પેમેન્ટ ફ્રોડનો બની શકો છો શિકાર
મહીસાગરમાં નલ સે જલ યોજનામાં 258 કરોડના કૌભાંડનો ખુલાસો, CID ક્રાઈમ નોંધશે ફરિયાદ
મહીસાગરમાં નલ સે જલ યોજનામાં 258 કરોડના કૌભાંડનો ખુલાસો, CID ક્રાઈમ નોંધશે ફરિયાદ
IND vs NZ 2nd Test Day 1 Live: ન્યૂઝીલેન્ડનો સ્કોર 100 રનને પાર, કૉનવેની અડધી સદી
IND vs NZ 2nd Test Day 1 Live: ન્યૂઝીલેન્ડનો સ્કોર 100 રનને પાર, કૉનવેની અડધી સદી
World Polio Day: આજે વિશ્વ પોલિયો દિવસ, બાળકોને ક્યારે ને કેટલા વર્ષ સુધી આપવામાં આવે છે પોલિયોની રસી, જાણો લક્ષણો
World Polio Day: આજે વિશ્વ પોલિયો દિવસ, બાળકોને ક્યારે ને કેટલા વર્ષ સુધી આપવામાં આવે છે પોલિયોની રસી, જાણો લક્ષણો
Investment: દિવાળી પર આ શાનદાર સ્કીમમાં કરો રોકાણ, રિટાયરમેન્ટ પર મળશે એક કરોડથી વધુ રૂપિયા
Investment: દિવાળી પર આ શાનદાર સ્કીમમાં કરો રોકાણ, રિટાયરમેન્ટ પર મળશે એક કરોડથી વધુ રૂપિયા
Diwali 2024 : દિવાળી પર આ રીતે કરો અસલી અને નકલી મીઠાઇની ઓળખ, નહી થાય કોઇ પરેશાની
Diwali 2024 : દિવાળી પર આ રીતે કરો અસલી અને નકલી મીઠાઇની ઓળખ, નહી થાય કોઇ પરેશાની
Embed widget