શોધખોળ કરો

Alaya F: બ્લેક આઉટફિટમાં અલાયા એફનું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ તસવીરો

અલાયા એફ

1/6
બોલિવૂડની ઉભરતી અભિનેત્રી અલાયા એફએ ખૂબ જ ઓછા સમયમાં પોતાની સુંદરતા અને સ્ટાઈલથી એક ખાસ ઓળખ બનાવી છે, તે હાલમાં જ તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે.  અભિનેત્રીએ હાલમાં લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે.  તેના ચાહકોએ તેની સ્ટાઇલની ખૂબ પ્રશંસા કરી હતી.

2/6
જેમાં તેણે એક આકર્ષક બ્લેક ડ્રેસ પહેર્યો હતો. જે તે ફિગરને શાનદાર રીતે ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આ ડ્રેસની ફિટિંગ ખૂબ જ પરફેક્ટ હતી. અલાયા એફએ તેના બ્લેક આઉટફિટને ખૂબ જ સરળ છતાં સ્ટાઇલિશ રીતે કેરી કર્યું હતું.

3/6
અલાયાનો લૂક  વધુ ક્લાસી દેખાતો હતો. ચાહકો પણ અલાયા એફના નવા લૂક પર ફિદા થયા છે.  અભિનેત્રી તેના સ્ટાઈલિશ લૂક માટે જાણીતી છે. ચાહકો પણ તેના દરેક લૂકને પસંદ કરે છે.

4/6
પૂજા બેદીની દિકરી અલાયા ફર્નિચરવાલાએ જવાની જાનેમન ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. આ ફિલ્મમાં તેની સાથે સૈફ અલી ખાન અને તબ્બૂ પણ હતા.

5/6
અલાયા નવા લૂકમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી. અભિનેત્રીએ કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા હતા.

6/6
(તમામ તસવીરો અલાયા-ઈન્સ્ટાગ્રામ)
(તમામ તસવીરો અલાયા-ઈન્સ્ટાગ્રામ)

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મિડકેપ-સ્મોલકેપ શેરોમાં વેચવાલીથી શેર બજારમાં હાહાકાર, રોકાણકારોને 500000 કરોડનું નુકસાન થયું

ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદનો અંત આવશે! બંને દેશો વચ્ચે પેટ્રોલિંગ મુદ્દે થઈ મહત્વપૂર્ણ સમજૂતી

કુંભ મેળામાં જનારાઓને પણ મળશે મફત રેશન, યોગી સરકાર આ લોકોના અલગથી બનાવશે રેશન કાર્ડ

PM મોદી અને સ્પેનના PM પેડ્રો સાચેઝ 28 ઓક્ટોબરે લેશે વડોદરાની મુલાકાત, આ રહી કાર્યક્રમની રૂપરેખા

ABP Premium

વિડિઓઝ

Rajkot Student Suicide Case | રાજકોટમાં વિદ્યાર્થીના આપઘાત કેસમાં 3 શિક્ષકો સામે અંતે ફરિયાદ દાખલSurat Rain : સુરતમાં સવારે ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત, જુઓ અહેવાલHarsh Sanghavi : સુરતમાંથી પકડાયેલા 2 કરોડના ડ્રગ્સ મુદ્દે સંઘવીની પ્રતિક્રિયા, 'ગુજરાત પોલીસનો ડ્રગ્સ સામે જંગ'Gandhinagar Rain : ગાંધીનગરમાં સવારે ધીમી ધારે વરસાદ, પેથાપુરમાં વીજળી ગૂલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડકેપ-સ્મોલકેપ શેરોમાં વેચવાલીથી શેર બજારમાં હાહાકાર, રોકાણકારોને 500000 કરોડનું નુકસાન થયું
મિડકેપ-સ્મોલકેપ શેરોમાં વેચવાલીથી શેર બજારમાં હાહાકાર, રોકાણકારોને 500000 કરોડનું નુકસાન થયું
ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદનો અંત આવશે! બંને દેશો વચ્ચે પેટ્રોલિંગ મુદ્દે થઈ મહત્વપૂર્ણ સમજૂતી
ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદનો અંત આવશે! બંને દેશો વચ્ચે પેટ્રોલિંગ મુદ્દે થઈ મહત્વપૂર્ણ સમજૂતી
કુંભ મેળામાં જનારાઓને પણ મળશે મફત રેશન, યોગી સરકાર આ લોકોના અલગથી બનાવશે રેશન કાર્ડ
કુંભ મેળામાં જનારાઓને પણ મળશે મફત રેશન, યોગી સરકાર આ લોકોના અલગથી બનાવશે રેશન કાર્ડ
PM મોદી અને સ્પેનના PM પેડ્રો સાચેઝ 28 ઓક્ટોબરે લેશે વડોદરાની મુલાકાત, આ રહી કાર્યક્રમની રૂપરેખા
PM મોદી અને સ્પેનના PM પેડ્રો સાચેઝ 28 ઓક્ટોબરે લેશે વડોદરાની મુલાકાત, આ રહી કાર્યક્રમની રૂપરેખા
ઉદ્ધવ ઠાકરેનો પ્લાન B તૈયાર? કોંગ્રેસના દાવાઓથી મહારાષ્ટ્રની રાજનીતિમાં ખળભળાટ

'નવું કપલ 16-16 બાળકો પેદા કરે...' CM ચંદ્રાબાબુ બાદ હવે સ્ટાલિને જનસંખ્યા વધારવા પર આપ્યુ જોર

Dana cyclone: વાવાઝડું 'દાના'નો વધ્યો ખતરો, આ 4 રાજ્યોને થશે સૌથી વધુ અસર, ભારે વરસાદનું એલર્ટ

આધાર કાર્ડ મફતમાં અપડેટ કરવા માટે બાકી છે આટલા દિવસો, આ રીતે ઉઠાવો ફાયદો

Embed widget