(Source: ECI/ABP News/ABP Majha)
Actor: ટીવી સીરિયલના આ હીરો પાછળ પડી છે હજારો છોકરીઓ, એકસાથે હજારો મેરિજ પ્રપૉઝલ આવતા ચોંક્યા, જુઓ
માનસ શાહે આગળ બતાવ્યુ કે તેમના માતા પિતા ઇચ્છતા હતા કે તે છોકરીઓને મળે, જેની પ્રપૉઝલ આપ્યા છે. એક્ટરે કહ્યું- દિલચસ્પ વાત એ છે કે જ્યારે હું ફિલ્મનો પ્રચાર કરી રહ્યો હતો,
Manas Shah On Marriage Proposals: એક્ટર માનસ શાહ નાના પડદાનો ખુબ લોકપ્રિય એક્ટરમાનો એક છે. તેનો પોતાના કેરિયરની શરૂઆત ‘હમારી દેવરાની’થી કરી હતી, આ પછી તે ‘યમ હૈ હમ’, ‘હમારી બહુ સિલ્ક’, ‘વાગલે કી દુનિયા’ જેવા ટીવી શૉમાં કામ કર્યુ છે. તે 'સ્પાય બહુ' માટે જાણીતો છે. આ પછી તેને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાની ઓળખ બનાવી છે. ગુજરાતી મૂવી ‘હે કેમ છો લંડન’ (Hey Kem Chho London, 2022) હિટ થયા બાદ તે એટલો મોટો સ્ટાર બની ગયો છે કે છોકરીઓ તેને લગ્ન કરવા માટે બેકરાર થઇ ગઇ છે. એટલુ જ નહીં તેની પાસે તો લગ્ન માટે હજારો મેરેજ પ્રપૉઝલ્સ પણ આવવા લાગી છે.
માનસ શાહને મળી હજારો મેરેજ પ્રપૉઝલ -
માનસ શાહે ‘ઇટાઇમ્સ’ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે, તેની ગુજરાતી મૂવી ‘હે કેમ છો લંડન’ હિટ થયા બાદ છોકરી તેની સાથે લગ્ન કરવા માટે બેતાબ થઇ ગઇ છે, અને તેના પેરેન્ટ્સની પાસે તેના લ્ગન માટે ઢગલાબંધ પ્રપૉઝલ્સ આવવા લાગી છે. એક્ટરે કહ્યું - મારા માતા પિતા ઇચ્છે છે કે, હું ઘર વસાવી લઉં, અને એટલે સુધી કે હું પણ હવે લગ્ન કરવા માટે તૈયાર છું. હું એક અરેન્જ મેરેજ સેટઅપ માટે તૈયાર છું, મને આશ્ચર્ય થયુ કે મારી ગુજરાતી ફિલ્મ હિટ થયા બાદ મારા પરિવારને મારા માટે હજારોની સંખ્યામાં લગ્નના પ્રપૉઝલ મળવા લાગ્યા છે.
View this post on Instagram
છોકરીઓને મળવા માટે પેરેન્ટ્સ્ કરતાં હતા ડિમાન્ડ -
માનસ શાહે આગળ બતાવ્યુ કે તેમના માતા પિતા ઇચ્છતા હતા કે તે છોકરીઓને મળે, જેની પ્રપૉઝલ આપ્યા છે. એક્ટરે કહ્યું- દિલચસ્પ વાત એ છે કે જ્યારે હું ફિલ્મનો પ્રચાર કરી રહ્યો હતો, તો મારા માતા પિતાએ તે છોકરીઓને મળવાની અને વાત કરવા માટે પ્રેરિત કર્યો. જે તમને બિલકુલ યોગ્ય લાગી. જોકે, મને હજુ સુધી મારા મોટા એક સારો મેચ નથી મળ્યો, મને આશા છે કે મારા પરિવાર તેને શોધી લેશે
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---