શોધખોળ કરો

હરિયાણાના સ્ટાર સિંગર સપના ચૌધરીનું કાર અકસ્માતમાં મોત થયાના સમાચાર કેમ થયા વાયરલ ? કારણ જાણીને ચોંકી જશો

ખબરો અનુસાર, તે એક સંગીત કલાકાર હતી, ઘટનાને લઇને ઇન્ડિયા ન્યૂઝ હરિયાણાએ પણ ખબર ચલાવી હતી. સોશ્યલ મીડિયા પર સપના ચૌધરીના મોતની ખબર વાયરલ થઇ હતી.

નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયા (Social Media) પર સાચા-ખોટા સમાચારો બહુજ ઝડપથી ફેલાઇ જાય છે, એક તસવીર  કે વીડિયો મળે તો તરતજ તેની પુષ્ટી કર્યા વિના તેને ઝડપથી લોકો વાયરલ કરી દે છે. આવામાં લોકો ચોંકી પણ જાય છે. હવે આવી જ એક ખબરને લઇને બધા ચોંકી ગયા છે. આ ખબર છે ડાન્સર સપના ચૌધરીની. સોશ્યલ મીડિયા પર જાણીતી હરિયાણવી ડાન્સર અને સિંગર સપના ચૌધરી (Sapna Choudhary)ના નિધનની અફવા ઉડી, આ સાથે જ ફેન્સ હેરાન થઇ ગયા. એક પૉસ્ટ વાયરલ થઇ રહી છે જેમાં દાવો કરવામા આવી રહ્યો છે કે ડાન્સર સપના ચૌધરીનુ કાર અકસ્માતમાં મોત થઇ ગયુ છે, પરંતુ ખરેખરમાં સચ્ચાઇ અલગ જ છે. હાલમાં સપના ચૌધરી પરિવાર સાથે એકદમ સ્વસ્થ છે.  

ખરેખરમાં, સોશ્યલ મીડિયા (Social Media) પર સપના ચૌધરી (Sapna Choudhary)ના મોત સાથે જોડાયેલી ખબર પર લોકો દુઃખ વ્યક્ત કરી રહ્યાં છે, કેટલાક લોકો સપના ચૌધરીની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યાં છે. પરંતુ સત્યા કંઇક જુદુ જ છે જાણો.....

મીડિયા રિપોર્ટ્ અનુસાર, ખરેખરમાં પ્રીતિ નામની ડાન્સ, જેને લોકો જૂનિયર સપના ચૌધરીના નામથી ઓળખે છે, તેનુ કાર અકસ્માતમાં મોત થયુ છે. 29 ઓગસ્ટે હરિયાણાના સિરસાની પાસે આ કાર દૂર્ઘટના ઘટી હતી, જેમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, અને એક 30 વર્ષીય યુવતીનુ મોત થઇ ગયુ હતુ. 

ખબરો અનુસાર, તે એક સંગીત કલાકાર હતી, ઘટનાને લઇને ઇન્ડિયા ન્યૂઝ હરિયાણાએ પણ ખબર ચલાવી હતી. સોશ્યલ મીડિયા પર સપના ચૌધરીના મોતની ખબર વાયરલ થઇ હતી. હવે આ સમાચારના કેટલાક ફૂટેજ સપના ચૌધરીના નામે વાયરલ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં લોકો તેને હરિયાણવી ડાન્સર સપના ચૌધરી માને છે. કેટલાક લોકો તેના નિધનની ખોટી અફવા ફેલાવી રહ્યાં છે.  

ઉલ્લેખનીય છે કે, સપના ચૌધરી જાણીતી હરિયાણવી ડાન્સર અને સિંગર છે. તેનો ડાન્સ અને ગીતોને ફેન્સ ખૂબ પસંદ કરે છે. સપનાએ કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે ટીવી રિયાલિટી શો બિગ બોસની 11 મી સીઝનનો ભાગ રહી છે.

હરિયાણાના સ્ટાર સિંગર સપના ચૌધરીનું કાર અકસ્માતમાં મોત થયાના સમાચાર કેમ થયા વાયરલ ? કારણ જાણીને ચોંકી જશો

હરિયાણાના સ્ટાર સિંગર સપના ચૌધરીનું કાર અકસ્માતમાં મોત થયાના સમાચાર કેમ થયા વાયરલ ? કારણ જાણીને ચોંકી જશો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી

8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?

Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

Embed widget