Pregnant: બીજીવાર માં બનવા જઇ રહી છે આ હૉટ એક્ટ્રેસ, ટીવી પર બતાવી ચૂકી છે પોતાનો જલવો
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ્ પ્રમાણે કપલ પોતાના બીજા બાળકનુ સ્વાગત કરવા માટે તૈયાર છે. અદિતિ બીજીવાર પ્રેગનન્ટ છે અને પોતાના પહેલા ટ્રાઇમેસ્ટરમાં છે,
Mohit Malik Wife Aditi Malik Second Pregnancy: ‘ડોલી અરમાનો કી’ અને ‘કુલ્ફી કુમાર બાજેવાલા’ જેવી સીરિયલોમાં કામ કરીને પોતાની લોકપ્રિયતા વધારનારા એક્ટર (Mohit Malik)ને ફેમિલી મેન કહેવામાં આવે છે, તેને વર્ષ 2010માં ટીવી એક્ટ્રેસ અદિતિ શિરવાઇકર મલિક (Aditi Shirwaikar Malik) સાથે લગ્ન કરી લીધા હતા. ત્યારથી તે બન્ને બી ટાઉનનો સાથે પ્રેમાણ અને પૉપ્યૂલર કપલમાના એક ગણાઇ રહ્યાં છે. લગ્નના 11 વર્ષ બાદ બન્ને પહેલીવાર માતા-પિતા બન્યા હતા, તેમને પોતાના ઘરમાં એક દીકરાનુ સ્વાગત કર્યુ હતુ.
એક્ટ્રેસ બનવાની છે બીજીવાર માં ?
હવે એક્ટર મોહિત મલિકની પત્ની અને એક્ટ્રેસ અદિતિ મલિક બીજીવાર માં બનવાની છે, તે પોતાના બીજા બાળકને જન્મ આપવાની છે, બન્ને બીજીવાર માતા-પિતા બનવાના છે.
View this post on Instagram
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ્ પ્રમાણે કપલ પોતાના બીજા બાળકનુ સ્વાગત કરવા માટે તૈયાર છે. અદિતિ બીજીવાર પ્રેગનન્ટ છે અને પોતાના પહેલા ટ્રાઇમેસ્ટરમાં છે, કપલે હજુ સુધી ઓફિશિયલી આ વાતની જાહેરાત નથી કરી, જોકે, તેના ફેન્સ આ વાતથી ખુબ ખુશ છે. હવે જોવાનુ છે કે આ વાતનુ ક્યારે એનાઉન્સમેન્ટ થાય છે.
અદિતા મલિકે પોતાના પહેલા બાળકને 27 એપ્રિલ 2021એ જન્મ આપ્યો હતો, તેમને પોતાના બાળકનુ નામ એકબીર મલિક (Ekbir Malik) રાખ્યુ છે, મોહિત પોતાના લાડલા દીકરાને ખુબ પ્રેમ કરે છે. તેની તસવીરો અને વીડિયો પણ સોશ્યલ મીડિયા પર શેર કર્યા છે.
View this post on Instagram
ટીવીના સૌથી ટેલેન્ટેડ એક્ટરોમાનો એક છે મોહિત મલિક, કે છેલ્લીવાર રોહિત શેટ્ટી (Rohit Shetty) ના સ્ટન્ટ શૉ ‘ખતરો કે ખિલાડી 12’ (Khatron Ke Khiladi 12)માં દેખાયો હતો. તે ફાઇનલિસ્ટ બન્યો હતો, અને તેનો પોતાના સ્ટન્ટથી દરેકને ચોંકાવી દીધા હતા.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram