શોધખોળ કરો

નવા દુશ્મન અને નવા પડકારો સાથે પરત ફરી રહી છે ‘બાલવીર સિઝન 5’, જાણો ક્યારે ને કયા ઓટીટી પ્લેટફોર્મ પર થશે સ્ટ્રીમ

Baalveer 5 OTT Release: બાળકોનો ફેવરિટ શૉ બાલવીર ભારતમાં ખૂબ જ ચર્ચામાં રહે છે. આ શૉની અત્યાર સુધી ચાર સિઝન આવી ચૂકી છે. ભારતના ફેવરિટ સુપરહીરો બાલવીર દરેક સિઝનમાં સતત દર્શકોને આકર્ષે છે

Baalveer 5 OTT Release: બાળકોનો ફેવરિટ શૉ બાલવીર ભારતમાં ખૂબ જ ચર્ચામાં રહે છે. આ શૉની અત્યાર સુધી ચાર સિઝન આવી ચૂકી છે. ભારતના ફેવરિટ સુપરહીરો બાલવીર દરેક સિઝનમાં સતત દર્શકોને આકર્ષે છે. તાજેતરમાં બાલવીર 4નું સોની લિવ પર પ્રીમિયર થયું હતું, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. તાજેતરમાં એક અપડેટ આવ્યું છે કે ટીવી શો બાલવીર ફરી એક રોમાંચક સિઝન સાથે કમબેક કરી રહ્યો છે. આ વખતે બાલવીર પરમ નામના નવા દુશ્મનનો સામનો કરશે, જેને દુર્જેય શશમાગ દ્વારા ટેકો મળશે.

બાલવીર સિઝન 5માં દેખાશે નવા પડકારો 
ઓપ્ટિમિસ્ટિક્સ એન્ટરટેઈનમેન્ટની આ સિરીઝમાં દેવ જોશી શક્તિશાળી બાલવીરની ભૂમિકામાં જોવા મળશે. વેંકટેશ પાંડે વિલનના રૉલમાં જોવા મળશે, જ્યારે અદિતિ સાંવલ કાશવીના રૉલમાં જોવા મળશે. અદા ખાન આઈઝલના રૉલમાં છે અને આદિત્ય રણવિજય અજેય શશમાગના રોલમાં છે. નવી સિઝનમાં એક નવી સ્ટોરી અને શાનદાર એક્શન સિક્વન્સ જોવા મળશે. આ વખતે બાલવીરને ફરીથી નવા પડકારોનો સામનો કરવો પડશે.

ક્યાં અને ક્યારે આવશે બાલવીર 
હવે સિઝન 5 ને લઈને મોટો સવાલ એ છે કે શું બાલવીર ફરી એકવાર જીતશે કે તેના દુશ્મનો જીતશે? આ લડાઈની આસપાસનું સસ્પેન્સ દર્શકોને જકડી રાખશે. બાલવીર 5 ટૂંક સમયમાં ફક્ત સોની લિવ પર સ્ટ્રીમ કરવામાં આવશે. જો કે, OTT પ્લેટફોર્મે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ એ નક્કી થઈ ગયું છે કે બાલવીરની પાંચમી સિઝન આવવાની છે.

ઓછી ટીઆરપીના કારણે બંધ થયો શૉ 
બાલવીર એક એવો શો છે જેને લોકો દરરોજ જોવાનું પસંદ કરે છે. ખાસ કરીને બાળકો તેને ખૂબ એન્જૉય કરે છે. છેલ્લી બે-ત્રણ સિઝનમાં સારી ટીઆરપી ન મળવાને કારણે શો બંધ કરવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે આ શો, સુપરહીરો બાલવીરની સ્ટૉરી તેના રસપ્રદ કેરેક્ટર, ઉત્તમ સ્ટોરી લાઇન અને સુપરહિટ એક્શનથી બાળકો તેમજ પુખ્ત વયના લોકોનું મનોરંજન કરી રહ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Crime: પૈસાની ઉઘરાણી કરવા આવેલા શખ્સોએ વેપારીને માર્યો ઢોર માર, જુઓ સીસીટીવી ફુટેજManish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહારGujarat Winter News: 7 શહેરોમાં નોંધાયુ 17 ડિગ્રી તાપમાન, સૌથી નીચુ તાપમાન નલિયામાંMount Abu: ગુરુ શિખર પર માઈનસ 3 ડિગ્રી તાપમાન, પ્રવાસીઓ ઠુંઠવાઈ ગયા | Weather News

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Embed widget