શોધખોળ કરો

હોળી રમ્યા બાદ આ હૉટ એક્ટ્રેસની હાલત થઇ ખરાબ, ઇન્સ્ટા પર શેર કરી 'હોળીની સાઇડ ઇફેક્ટ્સ'ની તસવીરો, જુઓ......

હોળીના પ્રસંગે પણ રુબિના દિલૈકે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ઘણીબધી તસવીરો અને વીડિયો શેર કરીને ફેન્સને ખુશ કરી દીધા છે. 

મુંબઇઃ ટીવી એક્ટ્રેસ રુબિના દિલૈક સોશ્યલ મીડિયા પર જબરદસ્ત એક્ટિવ રહે છે. ગમે તે પ્રસંગ કે તહેવાર હોય ફેન્સની સાથે તે ખુશી શેર કરવાનુ નથી ભૂલતી. હોળીના પ્રસંગે પણ રુબિના દિલૈકે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ઘણીબધી તસવીરો અને વીડિયો શેર કરીને ફેન્સને ખુશ કરી દીધા છે. 

હવે હોળી બાદ એક્ટ્રેસે હોળીની સાઇડ ઇફેટ્સની તસવીરો પણ પોતાનો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી દીધી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ સફેદ અને કાળા રંગના જમ્પ સૂટમાં દેખાઇ રહી છે. ક્યારે રુબિના દિલૈક ગાડીની પાસે ઉભી રહીને પૉઝ આપી રહી છે, તો ક્યારે એક્ટ્રેસ બિલ્ડિંગની બહાર ઉભી રહીને હંસી રહી છે.

આ આઉફિટની સાથે એક્ટ્રેસે પોતાના વાળોને કસીને જુડો બાંધેલો છે. તસવીર શેર કરતા એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યું - હોળીની સાઇડ ઇફેક્ટ્સ....... 

View this post on Instagram
 
A post shared by Rubina Dilaik (@rubinadilaik)

ઉલ્લેખનીય છે કે, રુબિના દિલૈક ટીવીની જાણીતી એક્ટ્રેસ છે, પરંતુ બિગ બૉસ 14ની વિનર બન્યા બાદ તો સોશ્યલ મીડિયા પર રુબિના દિલૈકના ઢગલાબંધ ફેન બની ગયા છે. ઇન્ટરનેટ પર છવાઇ ગઇ છે. 

View this post on Instagram
 
A post shared by Rubina Dilaik (@rubinadilaik)

View this post on Instagram
 
A post shared by Rubina Dilaik (@rubinadilaik)

View this post on Instagram
 
A post shared by Rubina Dilaik (@rubinadilaik)

View this post on Instagram
 
A post shared by Rubina Dilaik (@rubinadilaik)

View this post on Instagram
 
A post shared by Rubina Dilaik (@rubinadilaik)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

Embed widget