શોધખોળ કરો
Advertisement
'તારક મહેતા'ના પોપટલાલ જીવે છે લક્ઝૂરિયસ લાઇફ, મર્સિડિઝ લઇને ફરનારા પોપટલાલ એક એપિસૉડની કેટલી લે છે ફી, જાણો વિગતે
ટીવી સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં પત્રકારનો રૉલ કરનારા શ્યામ પાઠકે રિયલ લાઇફમાં ત્રણ બાળકોના પિતા છે રિપોર્ટ્સ પ્રમાણે તેમની પાસે 15 કરોડથી વધુની પ્રૉપર્ટી છે. જાણકારી અનુસાર શ્યામ પાઠકની એક એપિસૉડની ફી લગભગ 60 હજાર રૂપિયા છે
નવી દિલ્હીઃ જાણીતી ટીવી સીરિયલ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'માં પત્રકાર પોપટલાલની ભૂમિકા નિભાનારા શ્યામ પાઠક એકવાર ફરીથી ચર્ચામાં આવ્યા છે. ખરેખરમાં શૉમાં હવે તેમના લગ્ન થવા જઇ રહ્યાં છે. વર્ષોથી પોતાના લગ્નના સપના જોઇ રહેલા પત્રકાર પોપટલાલ લગ્નના બંધનમાં બંધાવવા જઇ રહ્યાં છે.
ટીવી સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં પત્રકારનો રૉલ કરનારા શ્યામ પાઠકે રિયલ લાઇફમાં ત્રણ બાળકોના પિતા છે રિપોર્ટ્સ પ્રમાણે તેમની પાસે 15 કરોડથી વધુની પ્રૉપર્ટી છે. જાણકારી અનુસાર શ્યામ પાઠકની એક એપિસૉડની ફી લગભગ 60 હજાર રૂપિયા છે.
વચ્ચે જ છોડી દીધો હતો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ
શ્યામ પાઠકે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એક્ટિંગ શીખી છે. તે આ પહેલા ટીવી સીરિયલ જસુબેન જયંતી લાલ જોશી કી જૉઇન્ટ ફેમિલીમાં પણ કામ કરી ચૂક્યા છે. જાણકારી અનુસાર શ્યામ પાઠકની પાસે ખુદની મર્સિડિઝ કાર છે. આ ઉપરાંત તે કરોડોના પ્રૉપર્ટીના માલિક પણ છે. શ્યામ પાઠક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા ઇચ્છતા હતા, પરંતુ એક્ટિંગમાં દિલચસ્પીના કારણે તેમને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ વચ્ચેથી જ છોડી દીધો હતો. શ્યામ પાઠક તેમની પત્ની રેશમીને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં મળ્યા હતા. ધીમે ધીમે શ્યામ અને પત્ની રેશમીની દોસ્તી પ્રેમમાં ફેરવાઇ ગઇ. શ્યામ અને રેશમીના ત્રણ બાળકો છે. દીકરીનુ નામ નિયતી અને મોટા દીકરાનુ નામ પાર્થ છે. જ્યારે સૌથી નાના દીકરાનુ નામ શિવમ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
અમદાવાદ
દેશ
Advertisement