ટીવીનુ આ સ્ટાર કપલ બન્યુ Smart Jodi, બન્નેને ટ્રૉફી સાથે મળી આટલી મોટી રકમ, જાણો
અંકિતા લોખંડે અને વિક્કી જૈન (Ankita And Vicky) શૉની શરૂઆતથી જ સૌથી મજબૂત કપલમાં રહ્યા છે
Ankita Lokhande And Vicky Kaushal Won The Trophy Of Smart Jodi: ટીવીના પૉપ્યુલર રિયાલિટી શૉ સ્માર્ટ જોડી (Smart Jodi)માં જાણીતી જોડીઓની સિઝલિંગ કેમેસ્ટ્રી જોવા મળી, સેલિબ્રિટી કપલ્સ (Celebrity Couples)એ પોતાના અંદાજમાં દર્શકોનુ દિલ જીતી લીધુ. અંકિતા લોખંડે (Ankita Lokhande) અને વિક્કી જૈને (Vicky Jain) સ્માર્ટ જોડી (Smart Jodi) શૉ જીતી લીધો છે. ચાર મહિના પહેલા જ આમના લગ્ન થયા હતા.
અંકિતા લોખંડે અને વિક્કી જૈન (Ankita And Vicky) શૉની શરૂઆતથી જ સૌથી મજબૂત કપલમાં રહ્યા છે. ફિનાલેમાં તેમને દિપ્તી અને બલરાજને હરાવી દીધા. સ્માર્ટ જોડી શૉ (Smart Jodi Show)ની શરૂઆત ફેબ્રુઆરી 2022માં 10 સેલિબ્રટી કપલ્સની સાથે થઇ હતી. આ શૉમાં દરેક કપલે પોતાની કેમેસ્ટ્રી અને પરફોર્મન્સ માટે દર્શકોના દિલ જીતવાની કોશિશ કરી.
આ શૉને જીતનારાને ટ્રૉફીની સાથે સાથે 25 લાખ રૂપિયા પણ મળ્યા. આવામાં પહેલીવાર જોવા મળ્યુ કે જ્યારે વિનર કપલે દર્શકોને મંચ પર એક સાથે પરફોર્મ્સ કરતા જોયા. પોતાની ગેમમાં આ કપલે શરૂઆતથી કેટલાય સુધારા કર્યા અને દર્શકોનુ દિલ જીતી લીધુ હતુ. ટીવીનુ આ સ્ટાર કપલ બન્યુ Smart Jodi, બન્નેને ટ્રૉફી સાથે મળી આટલી મોટી રકમ, જાણો
આ પણ વાંચો.........
CORONA : રાજ્યમાં વધ્યા કોરોનાના નવા કેસ, જાણો ક્યાં કેટલા કેસ નોંધાયા
IPL 2022ના બેસ્ટ અનકેપ્ડ ભારતીય ખેલાડીઓની પ્લેઈંગ ઈલેવન, જાણો કયા ખેલાડીઓને જગ્યા મળી
અમદાવાદમાં આજે રહેશે હિટવેવ, તો વિસ્તારમાં રહેશે વરસાદી વાતાવરણ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી સાથે કોણ હતી છોકરી, ખુદ ભરતસિંહ વાયરલ વીડિયો અંગે કરશે ખુલાસો