શોધખોળ કરો

200 કરોડના કૌભાંડી સુકેશના બૉલીવુડની હૉટ આઈટમ ગર્લ સાથે પણ સંબંધ, BMW કાર સહિત કેટલા કરોડની આપી હતી ગિફ્ટ ?

ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ED)ના ચાર્જશીટમાં સુકેશના બોલીવુડની આઈટમ ગર્લ નોરા ફતેહી સાથે પણ સંબધો હોવાનો ખુલાસો થયો છે.

મુંબઈઃ અબજો રૂપિયાના કૌભાંડમાં જેલની હવા ખાઈ રહેલા સુકેશ ચંદ્રશેખરનાં એક પછી એક કરતૂતો બહાર આવી રહ્યાં છે. સુકેશના બોલીવુડની એક્ટ્રેસીસ સાથેના સંબધો પણ બહાર આવી રહ્યા છે. સુકેશ ચંદ્રશેખરે ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ED)ના અધિકારીઓ દ્વારા પૂછપરછ દરમિયાન ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ સાથેના સંબધો અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ED) દ્વાર દાખલ કરાયેલા ચાર્જશીટમાં કરાયેલા દાવા પ્રમાણે જેકલીન સુકેશ સાથે ચેન્નાઈની ફાઈવ સ્ટાર હોટલમાં રોકાઈ હતી અને બંનેએ ખૂબ જલસા કર્યા હતા.

ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ED)ના ચાર્જશીટમાં સુકેશના બોલીવુડની આઈટમ ગર્લ નોરા ફતેહી સાથે પણ સંબધો હોવાનો ખુલાસો થયો છે. સુકેશ ચંદ્રશેખરે નોરા ફતેહીને પણ 1 કરોડ રૂપિયાની ગિફ્ટ આપી હોવાનો ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ED)ના ચાર્જશીટમાં દાવો કરાયો છે. ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ED)ના ચાર્જશીટમાં કરાયેલા દાવા પ્રમાણે, સુકેશે એક્ટ્રેસ નોરા ફતેહીને પણ BMW કાર અને આઇફોન ગિફ્ટમાં આપ્યો હતો. સુકેશે આપેલી ગિફ્ટની કિંમત અંદાજે 1 કરોડ રૂપિયાથી વધુ હતી.

ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ED)એ સુકેશ ચંદ્રશેખર, તેની પત્ની લીના માયરા પોલ અને અન્ય છ લોકો વિરુદ્ધ 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં 7 હજાર પેજની ચાર્જશીટ ફાઇલ કરી છે.  આ ચાર્જશીટમાં દાવો કરાયો છે કે, સુકેશ ચંદ્રશેખરે પૂછપરછ દરમિયાન ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ સાથેના સંબધો અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ચાર્જશીટમાં કરાયેલા દાવા પ્રમાણે જેકલીન સુકેશ સાથે ચેન્નાઈની ફાઈવ સ્ટાર હોટલમાં રોકાઈ હતી અને બંનેએ ખૂબ જલસા કર્યા હતા.

ચાર્જશીટમાં કરાયેલા દાવા પ્રમાણે, સુકેશ જેલમાં હતો ત્યારે પણ જેકલીન સાથે મોબાઇલ પર વાત કરતો હતો. સુકેશ જામીન પર છૂટીને બહાર આવ્યો ત્યારે તેણે દિલ્હીથી ચેન્નઈ માટે ચાર્ટર્ડ ફ્લાઇટ બુક કરી હતી. સુકેશે જેક્લીન માટે મુંબઈથી દિલ્હી સુધીની ચાર્ટર્ડ ફ્લાઇટ પણ બુક કરી હતી. સુકેશ તથા જેકલીન બંને ચેન્નઈની એક હોટલમાં રોકાયા હતા. સુકેશે ચાર્ટર્ડ ફ્લાઇટ માટે અંદાજે 8 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

200 કરોડના કૌભાંડી સુકેશના બૉલીવુડની હૉટ આઈટમ ગર્લ સાથે પણ સંબંધ, BMW કાર સહિત કેટલા કરોડની આપી હતી ગિફ્ટ ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Republic Day: પ્રજાસત્તાક દિવસ પર વીરતા પુરસ્કારોની જાહેરાત,942 સૈનિકોને મળશે એવોર્ડ

US Illegal Migrants: ગેરકાયદે અમેરિકામાં ઘુસેલા લોકોનું આવી બનશે,વિમાનોમાં ભરીને મોકલવામાં આવી રહ્યા છે સરહદ પાર

હલવા સેરેમની સાથે જ બજેટ 2025ના થયા ‘શ્રી ગણેશ’, 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી રજૂ કરશે

IND vs ENG: સૂર્યકુમાર એક નહીં પણ 4 મોટા રેકોર્ડ તોડવાની નજીક,આવું કરતાં જ તે બની જશે વિશ્વનો એકમાત્ર બેટ્સમેન

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડાંગરકાંડમાં કૌભાંડી સુફિયાનનો યાર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : દોષનો ટોપલો ડૉક્ટર પર ?Hardik Patel : વિરમગામ ડાંગર કૌભાંડ મુદ્દે હાર્દિક પટેલે તોડ્યું મૌન, જુઓ શું કહ્યું?Mahakumkbh 2025 : પ્રયાગરાજ મહાકુંભના મહત્વ વિશે શું બોલ્યા બાબા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Republic Day: પ્રજાસત્તાક દિવસ પર વીરતા પુરસ્કારોની જાહેરાત,942 સૈનિકોને મળશે એવોર્ડ
Republic Day: પ્રજાસત્તાક દિવસ પર વીરતા પુરસ્કારોની જાહેરાત,942 સૈનિકોને મળશે એવોર્ડ
US Illegal Migrants: ગેરકાયદે અમેરિકામાં ઘુસેલા લોકોનું આવી બનશે,વિમાનોમાં ભરીને મોકલવામાં આવી રહ્યા છે સરહદ પાર
US Illegal Migrants: ગેરકાયદે અમેરિકામાં ઘુસેલા લોકોનું આવી બનશે,વિમાનોમાં ભરીને મોકલવામાં આવી રહ્યા છે સરહદ પાર
હલવા સેરેમની સાથે જ બજેટ 2025ના થયા ‘શ્રી ગણેશ’, 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી રજૂ કરશે
હલવા સેરેમની સાથે જ બજેટ 2025ના થયા ‘શ્રી ગણેશ’, 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી રજૂ કરશે
IND vs ENG: સૂર્યકુમાર એક નહીં પણ 4 મોટા રેકોર્ડ તોડવાની નજીક,આવું કરતાં જ તે બની જશે વિશ્વનો એકમાત્ર બેટ્સમેન
IND vs ENG: સૂર્યકુમાર એક નહીં પણ 4 મોટા રેકોર્ડ તોડવાની નજીક,આવું કરતાં જ તે બની જશે વિશ્વનો એકમાત્ર બેટ્સમેન
મુંબઈમાં કલંકિત ઘટના: 20 વર્ષના યુવકે 78 વર્ષીય વૃદ્ધા પર આચર્યું દુષ્કર્મ, CCTV કેમેરાએ ખોલ્યું રહસ્ય

Sky Force: અક્ષય કુમારની સ્કાય ફોર્સ બોક્સ ઓફિસ મચાવી ધમાલ, જાણો પહેલા દિવસે કેટલી કરી કમાણી

Hero Splendorની શું છે કિંમત?  સૌથી વધુ વેચાતી આ બાઇક ખરીદવા માટે કેટલી ચૂકવવી પડશે EMI?

Airtel, Jio અને Viએ લોન્ચ કર્યા નવા રિચાર્જ પ્લાન, જાણો ત્રણેય કંપનીઓમાંથી કોનો પ્લાન છે સૌથી બેસ્ટ?

Embed widget