શોધખોળ કરો
Advertisement
'તારક મહેતા'ની બબિતા રાખી સાવંતની કઇ ગંદી હરકત પર ભડકી, ટ્વીટ કરીને શું સંભળાવી દીધુ......
વીકેન્ડ કા વાર એપિસૉડમાં રાખી સાવંતે અભિનવ શુક્લાના શોર્ટ્સનુ નાડુ ખેંચી દીધુ હતુ. ત્યારબાદ રૂબિના દિલૈક તેની ક્લાસ લગાવતી દેખાઇ હતી. રૂબીનાએ શૉ દરમિયાન રાખી સાવંતને પોતાની હદ પાર ના કરવા માટે કેટલીય વાર ધમકીઓ આપી હતી, અને સાથે ચીપ-એન્ટરટેન્ટમેન્ટ ના કરવાનુ પણ કહ્યું હતુ.
મુંબઇઃ બિગ બૉસના કન્ટેસ્ટન્ટ અભિનવ શુક્લા પ્રત્યે રાખી સાવંતનો વ્યવહાર જોઇને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની મુનમુન દત્તાએ પોતાની વાતને સોશ્યલ મીડિયા પર મુકી છે. ખરેખરમાં, વીકેન્ડ કા વાર એપિસૉડમાં રાખી સાવંતે અભિનવ શુક્લાના શોર્ટ્સનુ નાડુ ખેંચી દીધુ હતુ. ત્યારબાદ રૂબિના દિલૈક તેની ક્લાસ લગાવતી દેખાઇ હતી. રૂબીનાએ શૉ દરમિયાન રાખી સાવંતને પોતાની હદ પાર ના કરવા માટે કેટલીય વાર ધમકીઓ આપી હતી, અને સાથે ચીપ-એન્ટરટેન્ટમેન્ટ ના કરવાનુ પણ કહ્યું હતુ. આ એપિસૉડને જોઇને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબિતાનુ પાત્ર ભજવનાર મુનમુન દત્તાએ પણ ટ્વીટર પર રાખી સાવંતને ખરી ખોટી સંભળાવી દીધી.
મુનમુન દત્તાએ ટ્વીટર પર લખ્યું- શૉની અંદર જે વિકાસ ગુપ્તા અને રાહુલ રાખીને ચીપ એક્ટ માટે સપોર્ટ કરી રહ્યાં છે, આને જોયા બાદ માત્રને માત્ર ગુસ્સો આવી રહ્યો છે. રાખીનુ અભિનવ શુક્લા માટે લૂઝ મૉશન માટે બોલવુ, એપિસૉડમાં થનારા ભેદભાવ પણ બતાવી રહ્યાં છે. મારી રિક્વેસ્ટ રૂબીના અને અભિનવની સાથે છે, જે આ મુદ્દા પર આટલા ગુસ્સે ન હતા થયા.
બીજા ટ્વીટમાં મુનમુન દત્તાએ નિક્કી તંબોલીનો સપોર્ટ કર્યો અને લખ્યું- નિક્કી તંબોલી બદતમીજ હોઇ શકે છે. પરંતુ મારા માટે તે હંમેશા એન્ટરટેનર પણ છે. ઘરમાં આટલા બધા બદતમીજ લોકો પણ છે, જેની એક્શન્સને નજરઅંદજ કરવામાં આવી રહી છે. દરેકનો બરાબર ક્લાસ લેવો જોઇએ, ફક્ત એક ને જ કેમ?
(ફાઇલ તસવીર)
(ફાઇલ તસવીર)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion