![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
દરિયા કિનારે અલાયા એફે મસ્તી કરતી તસવીરો કરી શેર, ટૉન્ડ બૉડીમાં દેખાયુ હૉટ ફિગર, જુઓ તસવીરો......
અલાયા ફર્નિચારવાલા (Alaya Furniturewala) અત્યારે માલદીવમાં છે, અને ત્યાંથી કેટલીય બિન્દાસ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે તમારી સામે છે.
![દરિયા કિનારે અલાયા એફે મસ્તી કરતી તસવીરો કરી શેર, ટૉન્ડ બૉડીમાં દેખાયુ હૉટ ફિગર, જુઓ તસવીરો...... tv star alaya furniturewala shares her water play enjoying photos from maldives sea દરિયા કિનારે અલાયા એફે મસ્તી કરતી તસવીરો કરી શેર, ટૉન્ડ બૉડીમાં દેખાયુ હૉટ ફિગર, જુઓ તસવીરો......](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/05/fa0ff5620a9025abcd8785afb796ec6d1659694157_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Alaya Furniturewala Maldives: જાણીતી એક્ટ્રેસ પૂજા બેદીની દીકરી અલાયા ફર્નિચરવાળા એકવાર ફરીથી પોતાની બિન્દાસ તસવીરોને લઇને ઇન્ટરનેટ પર છવાઇ છે. ફેન્સને તો તેના એબ્સ પણ દેખાઇ રહ્યાં છે. અલાયા ફર્નિચારવાલા (Alaya Furniturewala) અત્યારે માલદીવમાં છે, અને ત્યાંથી કેટલીય બિન્દાસ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે તમારી સામે છે.
અલાયા ફર્નિચારવાલાની આ બિન્દાસ તસવીરોએ ઇન્ટરનેટનો પારો હાઇ કરી દીધો છે. ફેન્સને તેના એબ્સ સુધી દેખાઇ રહ્યાં છે. અલાયાની આ તસવીરોમાં તે પોતાની ટૉન્ડ બૉડી ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે. તેને લખ્યું છે - જાદૂ જેવો અનુભવ થઇ રહ્યો છે. માલદીવ તડકાનો અનુભવ કરી રહી છું.અલાયા ફર્નિચારવાલા બૉલીવુડમાં એન્ટ્રી મારવાની તૈયારીમાં છે, પણ પૉપ્યૂલારિટીના મામલામાં અત્યારથી જ સારી સારી હીરોઇનોને પાછળ છોડી દીધી છે.
View this post on Instagram
અલાયા ફર્નિચારવાલા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે અને પોતાની બિન્દાસ ઇમેજ માટે જાણીતી છે.બિકીનીમાં અલાયા ફર્નિચારવાલાની આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે. તેના લૂક, હાવ-ભાવ અને ટૉન્ડ બૉડીએ ફેન્સને દિવાના કરી દીધા છે.
View this post on Instagram
આલિયા સોશ્યલ મીડિયા પર વર્કઆઉટ વીડિયો પણ ખુબ પૉસ્ટ કરતી રહે છે, તેને પણ ફિટનેસ ફ્રિકનેસ છે. અલાયા ફર્નિચારવાલા બહુ જલદી ફિલ્મ ફ્રેડીમાં દેખાવવાની છે, આ ફિલ્મમાં તેની સાથે કાર્તિક આર્યન દેખાશે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)