હૉટલના રૂમમાં હૉટ રોમાન્સ કરતો સ્ટાર કપલનો વીડિયો વાયરલ, બિગ બૉસના ઘરમાં પણ કરી ચૂક્યા છે આવી હરકતો, Video.....
બન્નેએ એક જ વીડિયો શેર કરતાં એક જ કેપ્શન લખ્યું છે. તેમને લખ્યું- વાઇન, ડાઇન એન્ડ મેન સો ફાઇન.... આની સાથે જ તેમને દિલની ઇમૉજી પણ બનાવી છે.
Ieshaan Sehgaal And Miesha Iyer Romantic Video: રિયાલિટી શૉ બિગ બૉસમાં (Bigg Boss) રોમાન્સની હદો પાર કરી ચૂકેલા એક્સ કન્ટેસ્ટન્ટ ઇશાન સહેગલ (Ieshaan Sehgaal) અને મીશા અય્યર (Miesha Iyer) નો રોમાન્સ હજુ પણ અટકવાનુ નામ નથી લઇ રહ્યો. બન્નેએ સોશ્યલ મીડિયા પર નાઇટ ડેટનો એક વીડિયો શેર કર્યો છે, જે આગળની જેમ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં ઇશાન અને મીશા પુરેપુરી રીતે એકબીજાની સાથે રોમાન્સમાં ખોવાઇ ગયેલા દેખાઇ રહ્યાં છે. બન્નેનો આ કોઝી રોમાન્સ વીડિયો જોઇને ફેન્સ આ જોડીના ડેરિંગ અંદાજની ખુબ ચર્ચા કરી રહ્યાં છે.
બન્નેએ એક જ વીડિયો શેર કરતાં એક જ કેપ્શન લખ્યું છે. તેમને લખ્યું- વાઇન, ડાઇન એન્ડ મેન સો ફાઇન.... આની સાથે જ તેમને દિલની ઇમૉજી પણ બનાવી છે. મીશા અને ઇશાનનો આ વીડિયો કોઇ હૉટલનો છે જ્યાં આ કપલ ડિનર ડેટ માટે પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, તેમના આ વીડિયોનો નેટિઝન્સની પ્રતિક્રિયાઓ મળી રહી છે. જ્યાં ફેન્સ તેના આ ડેરિંગ અંદાજને ખુબ પસંદ કરી રહ્યાં છે, તો વળી કેટલાક લોકો તેમના આ અંદાજની નિંદા કરી રહ્યાં છે, અને તેમનુ માનવુ છે કે આવો પ્રાઇવેટ વીડિયોને તેમને સોશ્યલ મીડિયા પર પૉસ્ટ ના કરવો જોઇએ.
આવુ પહેલીવાર નથી બન્યુ કે ઇશાન અને મીશા આમ આ રીતે એકબીજા સાથે રોમાન્સમાં ડુબેલા દેખાઇ રહ્યાં છે. પરંતુ બિગ બૉસના ઘરમાં પણ આ બન્ને હંમેશા કોઝી થયેલી દેખાતા હતા. બન્ને બિગ બૉસના ઘરમાં જ એકબીજા નજીક આવ્યા અને તેમના પ્રેમનો પારો ચઢ્યો હતો.
As you all know #MieshaIyer has been nominated this week and we have exactly 24 hours to save her so head to the voot app and vote for her now.
— Mieshaiyer (@Mieshaiyer05) November 3, 2021
Shower her with abundant love and support through votes❤️
Voting link: https://t.co/VDTuEoqaF3
#BiggBoss #Vote #Voot pic.twitter.com/1Mjn05jBQd
The Way #TejasswiPrakash Has Wrapped Her Hands On Shamita ❤️ ! She is always there for Everyone 💫
— Rahul (@JaYaarYahanSe) December 1, 2021
I Just Wish Shamita Is Fine !
Unexpected Bonds Are the Best 🌸💕 #BiggBoss15 #BiggBoss #BB15 #TejaTroops pic.twitter.com/sGZVENf8Tp