અંગ્રેજી ગીત પર ટીવી એક્ટ્રેસનો શાનદાર ડાન્સ, કોરિયોગ્રાફરે પણ આપ્યા કિલર મૂવ્સ, જુઓ........
આ વીડિયોમાં નિયા શર્મા માટે શ્વેતા શારદાએ (Shweta Sharma) ખુદ કેપ્શનમાં લખ્યું- આ છોકરી ક્યારેય નથી રોકાતી.
મુંબઇઃ ટીવી સ્ટાર નિયા શર્મા (Nia Sharma) એક એવી એક્ટ્રેસ છે, જેની તસવીરો અને વીડિયો સોશ્યલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઇ જાય છે. તાજેતરમાં જ એક્ટ્રેસને એક ખાસ વીડિયો (Nia Sharma Video On Instagram) ઇન્સ્ટાગ્રામ પરથી શેર થયો છે. આ વીડિયોમાં તેનો ડાન્સ સ્ટેપ્સને જબરદસ્ત રીતે બેસ્ટ રિસ્પોન્સ મળી રહ્યો છે. આ વીડિયોમાં નિયા શર્માનો (Nia Sharma) નવો અંદાજ અને સ્ટાઇલ જોવા મળી રહી છે. આ વીડિયોમાં નિયા શર્મા જાણીતી કોરિયોગ્રાફરની સાથે ડાન્સ કરતી દેખાઇ રહી છે.
વીડિયોમાં નિયા શર્મા (Nia Sharma)ના ડાન્સિંગ મૂવ્સ અને સ્ટાઇલને જોઇને ફેન્સ ચોંકી ગયા છે. વીડિયો નિયા (Nia Sharma Video)માં કોરિયોગ્રાફર શ્વેતા શારદા (Shweta Sharda)ની સાથે અંગ્રેજી ગીત પર ડાન્સ કરતી દેખાઇ રહી છે. વીડિયોમાં નિયા શર્મા ડાન્સના મામલામાં (Nia Sharma Dance) શ્વેતા શાદરા (Shweta Sharda)ને જબરદસ્ત રીતે ટક્કર આપતી દેખી શકાય છે.
વીડિયોને જોઇને તમે પણ નિયા (Nia Sharma)ના ડાન્સિંગ સ્ટેપ્સ અને સ્ટાઇલના દિવાના થઇ જશો. આમા તો શ્વેતા શારદા (Shweta Sharda) ડાન્સના મામલામાં કોઇનાથી અજાણી નથી. પરંતુ આ વીડિયોમાં વાહવાહી નિયાને મળી રહી છે.
View this post on Instagram
આ વીડિયોમાં નિયા શર્મા માટે શ્વેતા શારદાએ (Shweta Sharma) ખુદ કેપ્શનમાં લખ્યું- આ છોકરી ક્યારેય નથી રોકાતી. નિયા શર્મા (Nia Sharam)એ આનો જવાબ આપતા લખ્યું કે તેને આશા ન હતી કે તે શ્વેતા શારદા (Shweta Sharda) ના સ્ટેપ્સને મેચ કરી શકશે.
આ પણ વાંચો.......
RBIમાં નોકરી મેળવવાની શાનદાર તક, 905 જગ્યા માટે ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી
બૉલીવુડની સુપર હૉટ એક્ટ્રેસને લાગ્યો કોરોનાનો ચેપ, બહેને આપી જાણકારી
SIDBI માં ગ્રેડ A ની બમ્પર પોસ્ટ માટે ભરતી બહાર પડી, અરજી પ્રક્રિયા 4 માર્ચથી શરૂ થઈ
Russia-Ukraine War: કારમાં લાગેલા કેમેરામાં કેદ થયો મિસાઇલ હુમલાનો Live Video
Tips: ડિજીટલ ડૉક્યૂમેન્ટમાં પણ આ આસાન ટ્રિકથી કરી શકો છો e-Sign, જાણો શું છે સ્ટેપ્સ...........