(Source: ECI/ABP News/ABP Majha)
Tips: ડિજીટલ ડૉક્યૂમેન્ટમાં પણ આ આસાન ટ્રિકથી કરી શકો છો e-Sign, જાણો શું છે સ્ટેપ્સ...........
હાલનો સમય ડિજીટલાઇઝેશન (Digitalization)નો છે. દરેક વસ્તુ ડિજીટલ (Digital) થતી જઇ રહી છે, ના માત્ર સામાન્ય લોકો, પરંતુ સરકાર પણ આના પર ખુબ જોર આપી રહી છે.
How to E-Sign on Digital Documents: હાલનો સમય ડિજીટલાઇઝેશન (Digitalization)નો છે. દરેક વસ્તુ ડિજીટલ (Digital) થતી જઇ રહી છે, ના માત્ર સામાન્ય લોકો, પરંતુ સરકાર પણ આના પર ખુબ જોર આપી રહી છે. આના સૌથી મોટો ફાયદો એ છે કે તમે ઓનલાઇન (Online) આમ તે મ ભટક્યા વિના કોઇપણ કામ આસાનીથી કરી શકો છો. આ કામોમાં હવે કેટલાક ડૉક્યૂમેન્ટ બનાવવા જેવા કામો પણ સામેલ છે. જોકે ડૉક્યૂમેન્ટ (Documents) બનાવવા દરમિયાન સૌથી મોટો પડકાર સાઇન (Sign)નો થયા છે. આજે અમે તમેન અહીં બતાવી રહ્યા છીએ કે તમે ડિજીટલ ડૉક્યૂમેન્ટ અને પ્રિન્ટ ડૉક્યૂમેન્ટ પર ઇ-સાઇન કઇ રીતે કરી શકો છો.
લેવો પડશે એપનો સહારો-
તમારે ડિજીટલ વર્ક માટે જો પ્રિન્ટ ડૉક્યૂમેન્ટ અને ડિજીટલ ડૉક્યૂમેન્ટ પર સાઇન કરવી છે, તો આ માટે ફોનમાં Adobe Acrobat Reader એપ ડાઉનલૉડ કરવી પડશે. આ સૉફ્ટવેર (Software)ના સહારે તમે કોઇપણ પીડીએફ ફાઇનલ (PDF file) પર પોતાની સાઇન કરી શકો છો. રાહતની વાત એ છે કે આ એપ માટે તમારે કોઇ ચાર્જ પણ નહીં આપવો પડે. એપ ડાઉનલૉડ (Download) કરીને તેમાં પોતાનુ એકાઉન્ટ બનાવીને તેમા લૉગીન કરી લો.
આ સ્ટેપ્સને કરો ફોલો-
જો તમારા ફોનમાં Adobe Acrobat Reader એપ ડાઉનલૉડ કરી લીધી છે, તો હવે આ સ્ટેપ્સને ફોલો કરીને સાઇન કરો.
સૌથી પહેલા એપને ઓપન કરો, હવે ફાઇલ ઓપ્શન પર ક્લિક કરી દો.
હવે તમારે તે ફાઇલ પસંદ કરવી પડશે, જેના પર સાઇન કરવા માંગો છે.
જ્યારે ફાઇનલ આ એપ પર આવી જશે તો તે ફાઇલ પર ક્લિક કરો.
હવે ફાઇલની જમણીબાજુએ એડિટના ઓપ્શન પર ક્લિક કરી દો.
આ પછી તમારી સામે Fill અને Sign જેવા ઓપ્શન દેખાશે. તમારે આને ઓકે કરવાનુ છે.
હવે નીચે ડાબી તરફ આપવામાં આવેલા સિગ્નેચર (Signature) આઇકૉન પર ક્લિક કરીને સાઇન બનાવી લો.
આ પ્રૉસેસ બાદ હવે તમારે બૉક્સમાં સાઇન બનાવવાની છે, અને પછી ઇન કરવાનુ છે.
ફાઇનલ ઇન થયા બાદ ઉપર આપવામાં આવેલા ચેક માર્કને જોઇને ઓકે કરવાનુ ના ભૂલો.
આ પણ વાંચો.......
Health Tips: આ એક ચીજ ખાવાથી વધે છે ઈમ્યુનિટી, હાડકાં-હૃદય અને શરીર બનશે મજબૂત
Breakfast Tips: શું આપ રોજ નાસ્તામાં વ્હાઇટ બ્રેડ- બટર લો છો? તો સાવધાન, જાણી લો નુકસાન
Weight Loss Tip: રોજિંદા રસોઇમાં વપરાતા આ પાનના સેવનથી ફટાફટ ઉતરશે વજન
ગળામાં ચેઇન બાંધીને બાંધ્યા શારીરિક સંબંધ, પછી મહિલાએ પ્રેમીની કરી હત્યા
CISFમાં ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી, 12મું પાસ પણ અરજી કરી શકે છે